Month: March 2020
ભાટીયા નવગુજરાત સંગીત વિધાપીઠ દ્વારા દેવભૂમિ દ્વારકામાં શ્રી સરસ્વતી સંગીત ક્લાસિસને પરીક્ષા કેન્દ્રની માન્યતા આપવામાં આવેલ. આજે ભારતીય પ્રાચિન શાસ્ત્રીય સંગીત,લોક કલા સંસ્કૃતિ ક્યાંકને વિસરાઈ રહી છે. ત્યારે આવનારી પેઢી આ કળાને જીવંત રાખે અને જતન કરે તેવા અનોખા પ્રયત્ન સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ગુજરાત સરકારશ્રીનો ઉમદા હેતુ ધ્યાનમાં […]