Month: May 2020
આજરોજ વાવેરા પી એસ ચી સેન્ટર માં ડોક્ટર ભરતભાઇ કાનાબાર (પૂર્વ પ્રમુખશ્રી અમરેલી જિલ્લા ભાજપ) દ્વારા કોરોના સામે લડી રહેલ આ સમયમાં પોતાનો કિંમતી સમય આપી અને આજુબાજુના વિસ્તાર તેમજ ગામલોકોની મદદ કરી રહેલ આશા બહેનોને કીટ વિતરણ કરવામાં આવેલ ..જેમાં હીરાભાઈ સોલંકી ,રવુભાઈ ખુમાણ, જીગ્નેશભાઈ પટેલ ,પ્રતાપ ભાઈ મકવાણા, […]