સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત બોટાદ નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં ચિત્રકલામાં નિપુર્ણ વિદ્યાર્થીઓ દ્વારા વોલપેન્ટિંગ કરાયું ભારત સરકાર દ્વારા ચાલતું સ્વછતા સર્વેક્ષણ અભીયાન અંતર્ગત આજરોજ બોટાદની નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં બોટાદના ચિત્રકલામાં નિપુર્ણ એવા વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ વોલ પેન્ટિંગ કરવામાં આવ્યું હતું. આ વોલ પેન્ટિંગમાં બોટાદના વિદ્યાર્થીઓ દ્વારા કોરોના વોરિયર્સને બિરદાવતા તેમજ સ્વચ્છતા માટે […]

લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મરે જીલ્લા અને તાલુકા મથકે સંકલન સમિતિ ચાલુ કરવા આંઘિક સચિવને પત્ર પાઠવી રજુઆત કરી. રાજ્યમાં કોવિડ ૧૯ની મહામારીમાં જીલ્લા અને તાલુકા મથકે ઘણાં સમયથી સંકલન સમિતિ બેઠક બંધ કરવાના કારણે અનેક ગ્રામ્યના પ્રશ્નો પડતર પડ્યા છે અનેક વિકાસના કામો અટકી પડ્યા છે.આવા વણ ઉકેલ […]

વિશ્વ માલધારી દિવસ નિમિત્તે બોટાદ માલધારી સમાજ તથા ભરવાડ યુવા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું બોટાદ માલધારી સમાજ દ્વારા વિશ્વ માલધારી દિવસ નિમિત્તે તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા અને દરેક સમાજના લોકોને ઉપયોગી થાય તેવા ઉમદા માનવિય અભિગમ થી તેવા સુદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં […]

ભાવનગર જીલ્લાના ગારિયાધાર તાલુકાના સુખપર ગામનું બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં.ધારાસભ્ય નિષ્ક્રિય.!!?ગોહિલવાડ પંથક એટલે મહાન રાજાઓની ભૂમિમાં રજવાડા સમયથી આજ સુધી આંદોલનકારીઓ,બહાદુર નેતાઓ,લડવૈયાઓ,દિવ્ય વિભૂતિઓ એ દેશના નકશામાં ગોહિલવાડ નાં ખમીરવંતા સેવકોએ ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે.ભાવનગરમાં લાલ દવાખાનાના નામે ઓળખાતી સિવિલ હોસ્પિટલ,શેત્રુજી ડેમ,ગંગા દેરી,જૈન નગરી પાલીતાણા,મહુવા,તળાજા,શિહોર,ઘોઘા,જેવા ઐતિહાસિક સ્થળો,વિશ્વભરમાં ઔદ્યોગિક ક્ષેત્રે આગવું સ્થાન […]

રેન્જ આઇજી અશોકકુમાર યાદવ બોટાદ જિલ્લાની મુલાકાતે કાલથી પ્રજાના સ્વાસ્થ્ય લક્ષી સુરક્ષા માટે પોલીસ એક્શન મોડમાં કાલથી માસ્ક વગર કોઈએ બહાર ન નીકળવા આઇજી અશોકકુમારે કરી અપીલ બોટાદ, જિલ્લાના રેન્જ આઇજી અશોકકુમાર યાદવ આજરોજ બોટાદ ખાતે મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન જિલ્લાના વિવિધ પોલીસ મથકો અને રાણપુર બોટાદ સબજેલની […]

બોટાદ તાલુકાના કારીયાણી ગામે ગંદકીથી લોકોને ત્રાસ લોકોના આરોગ્ય જોખમમાં બોટાદ તાલુકાના કારીયાણી ગામે ગયા ચોમાસા દરમિયાન થયેલ વરસાદના કારણે ખૂબ જ ગંદકી ફેલાયેલ છે અને તંત્ર દ્વારા કે ગ્રામ પંચાયત દ્વારા આ ગંદકી દૂર કરવામાં આવતી નથી વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી […]

બોટાદ ખાતે પિવા ના પાણીની સમસ્યાનુ નિરાકરણ લાવતા બોટાદના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, પાણીના સંપનુ લોકાર્પણ કરી પાણીના પ્રશ્નો નો હલ કર્યો આજ રોજ બોટાદ ખાતે કપલી ધાર વિસ્તારમાં બનેલ પીવાના પાણીનાસંપ નુ માનનીય ઉર્જામંત્રી શ્રી સૌરભભાઇ પટેલ ના હસ્તે ઉદઘાટન લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સપના […]

Breaking News

November 2020
M T W T F S S
« Jul   Dec »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30