Month: January 2021
બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં આરોગ્ય કર્મીઓને કોરોના વેકસીન રસી આપવાનો નો પ્રારંભ કરવામાં આવ્યો માનનીય શ્રી જિલ્લા આરોગ્ય અધિકારી ડો મનીષભાઈ ફેન્સી સાહેબ ના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કે.પી દેલવાડીયા સાહેબ, આસિસ્ટન્ટ તાલુકા અધિકારી ડો.પ્રદીપભાઈ પરમાર સાહેબે વિશ્વભરમાં હાહાકાર મચાવનાર અને લાખો જીંદગીઓ ભરખી જનારા કોરોના વાયરસ સામે […]