પાલનપુર અને બનાસકાંઠામાં કોરોના નો કહેર વધી રહ્યો છે ત્યારે સેવાકીય કાર્યોમાં તત્પર નિસ્વાર્થ સેવા સંગઠન ના માધ્યમથી અગાઉ ચૌદ હજારથી વધારે નિશુલ્ક માસ્ક વિતરણ

Share this:

જ્યારે પાલનપુર અને બનાસકાંઠામાં કોરોના નો કહેર વધી રહ્યો છે ત્યારે સેવાકીય કાર્યોમાં તત્પર નિસ્વાર્થ સેવા સંગઠન ના માધ્યમથી અગાઉ ચૌદ હજારથી વધારે નિશુલ્ક માસ્ક વિતરણ કરી જનજાગૃતિ અભિયાન ચલાવ્યું છે ત્યારે પાલનપુર અને બનાસકાંઠામાં કોરોના ના કેસ વધી રહ્યા છે એ અનુસંધાને પાલનપુર ગુરુનાનક ચોક ખાતે નિશુલ્ક માસ્ક વિતરણ ડિસ્ટન્સ રાખવા અને સેનિટેશન નો ઉપયોગ કરવા જાહેર જનતામાં જનજાગૃતિ અભિયાન ચલાવી અપીલ કરવામાં આવી અને સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે ચાલવા માટે તાકીદ કરવામાં આવ્યા કાર્યક્રમમાં ઉપસ્થિત નિસ્વાર્થ સેવા સંગઠન પ્રમુખ નીતિનભાઈ ઠાકોર રાજુભાઈજોશી ઠાકુરદાસખત્રી મનઅગ્રવાલ કમલેશભાઈ પરમાર કમલેશભાઈ ત્રિવેદી સચિનગુપ્તા સંગઠનના કાર્યકર્તાઓ હાજર રહી લોકોમાં અવેરનેસ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા

રિપોર્ટિંગ :વર્ષાબેન રાઠોડ

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

બોટાદ તાલુકાના કારીયાણી ગામે ગંદકીથી લોકોને ત્રાસ લોકોના આરોગ્ય જોખમમાં

Tue Nov 24 , 2020
Share this: બોટાદ તાલુકાના કારીયાણી ગામે ગંદકીથી લોકોને ત્રાસ લોકોના આરોગ્ય જોખમમાં બોટાદ તાલુકાના કારીયાણી ગામે ગયા ચોમાસા દરમિયાન થયેલ વરસાદના કારણે ખૂબ જ ગંદકી ફેલાયેલ છે અને તંત્ર દ્વારા કે ગ્રામ પંચાયત દ્વારા આ ગંદકી દૂર કરવામાં આવતી નથી વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં […]

Breaking News

February 2021
M T W T F S S
« Jan    
1234567
891011121314
15161718192021
22232425262728