ફરજ ની સાથે માનવતાના દર્શન કરાવતી રાજકોટ પોલીસને અભિનંદન.પોલીસ એટલે રક્ષક શબ્દને ઉજાળ્યો.

Share this:

ફરજ ની સાથે માનવતાના દર્શન કરાવતી રાજકોટ પોલીસને અભિનંદન.પોલીસ એટલે રક્ષક શબ્દને ઉજાળ્યો. સુરક્ષા – સલામતી અને શાંતિના સૂત્રને સાર્થક કરનાર રાજકોટ પોલીસના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.આઈ.શ્રી કે.એ.વાળા અને તેમનો સ્ટાફ બે દિવસ પહેલા રાત્રિ પેટ્રોલીંગમાં હતો ત્યારે એક પરિવારના પતિ –પત્ની અને તેમના ત્રણ બાળકો બહાર ગામથી આવીને માધાપર ચોકડીએ વાહનમાંથી ઉતરેલ ત્યારે (રાત્રી કરફ્યુ હતો. ) આ પરિવારની પૂછપરછ કરતા બાપા સીતારામ ચોક વિસ્તારમાં રહેતા હોવાનું જણાવતા પી.સી.આર.વાનના કર્મચારીઓ ચેતનભાઈ છગનભાઈ,અને ડ્રાઈવર શૈલેષભાઈ ને સુચના અપાતા આ પરિવારને પોતાના નિવાસ સ્થાન સુધી પહોંચાડી માનવતાની જ્યોત ફેલાવતા પી.આઈ. શ્રી કે.એ.વાળાનું રાજકોટ પોલીસ કમિશનરશ્રી એ સન્માન પત્ર અર્પણ કરી બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. દામનગર નાં રિપોર્ટર અતુલ શુક્લે પી.આઈ.શ્રી કે. એ.વાળા અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે. રિ.અતુલ શુક્લ

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર (ગુજરાત સરકારશ્રી દ્વારા સ્થાપિત) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

Tue Nov 24 , 2020
Share this:

Breaking News

January 2021
M T W T F S S
« Dec    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031