બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર (ગુજરાત સરકારશ્રી દ્વારા સ્થાપિત) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

Share this:

બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર(ગુજરાત સરકારશ્રી દ્વારા સ્થાપિત)સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટઅખિલ ગુજરાત ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધા-2020-21 અંતર્ગત પ્રત્યેક વિભાગમા વિજેતા સ્પર્ધકને 1 થી 5 નંબર પ્રાપ્ત પ્રતિભાગિને 10, 05, 03, 02 અને 01 હજાર ભીમપ્રજ્ઞા પુરસ્કાર, ડિઝિટલ પ્રમાણપત્ર અને ભીમપ્રજ્ઞાએવોર્ડ-સ્મૃતિચિહ્ંન આપવામાં આવશે.અખિલ ગુજરાત ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધાનાં વિષયો (1) ધોરણ-6 થી 8 : મારા આદર્શ ડો.ભીમરાવ આંબેડકરજી(2) ધોર -9 થી 12 : માનવતાના ઉદ્ગાતા ડો. આંબેડકર(3) કોલેજ/યુનિવર્સિટી/સંસ્થા : ડો.આંબેડકરજીના સ્વપ્નનું ભારતA) Registration Link https://bit.ly/bacchairWebsite : www.bac.org.inહસ્તલિખિત પ્રત, કુરિયર દ્વારા નિબંધ મોકલવાનું સરનામું અને ઇમેલ આઇ-ડીસરનામું : બાબાસાહેબ ડો.બી. આર આંબેડકર ચેર-સેન્ટર,બિલ્ડીંગ નં. 9, બીજો માળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ- 360005Email id : dbachair@sauuni.ac.inચરમેનપ્રો.(ડો.) રાજા એન. કાથડમો. 9687692951સયોજકડો. અર.બી. સોલંકીમો. 88491 56821ડો. દિનુભાઈ ચુડાસમામો. 99791 87587 ઓનલાઇન અને કુરિયરથી નિબંધ મોકલવાની અંતિમ તારીખ:31/12/2020અખિલ ગુજરાત ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધાના વિશેષ સંદર્ભ પુસ્તકોના વાંચન માટે http://ambedkarfoundation.nic.in/index.html અને ચેર-સેન્ટરની વેબસાઇટ www.bac.org.in જોવી.

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

રેન્જ આઇજી અશોકકુમાર યાદવ બોટાદ જિલ્લાની મુલાકાતે

Tue Nov 24 , 2020
Share this: રેન્જ આઇજી અશોકકુમાર યાદવ બોટાદ જિલ્લાની મુલાકાતે કાલથી પ્રજાના સ્વાસ્થ્ય લક્ષી સુરક્ષા માટે પોલીસ એક્શન મોડમાં કાલથી માસ્ક વગર કોઈએ બહાર ન નીકળવા આઇજી અશોકકુમારે કરી અપીલ બોટાદ, જિલ્લાના રેન્જ આઇજી અશોકકુમાર યાદવ આજરોજ બોટાદ ખાતે મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન જિલ્લાના વિવિધ પોલીસ મથકો અને રાણપુર […]

You May Like

Breaking News

January 2021
M T W T F S S
« Dec    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031