નાગેશ્રી ટોલ નાકે ટોલ ટેક્સ ન ઉઘરાવવા મુખ્યમંત્રી ને રજુઆત સોમનાથ ભાવનગર હાઇવેનું કામ છેલ્લા ઘણા સમય થી ગોકળગાય ગતિ એ ચાલતું હોય જેને લઈ વાહન ચાલકો ને પોતાના કિંમતી વાહનોમાં ભારે નુકશાની વેઠવી પડે છે તેમજ આજુબાજુ ના વિસ્તાર ના લોકો ને તફલિક ભોગવવી પડે છે ઉના તાલુકાના લામધાર બાયપાસ ફાટક થી ઉના શહેર માધ્યમમાંથી પસાર થઇ રોડ હોન્ડા શો રુમ સુધી ૮ કી.મી રોડ અતિ બિસમાર હાલત તેમજ જ્યાં ત્યાં હાલમાં ડાયવરજન હોય તેમજ અમુક જગ્યાવે ટોલ નાકા ચાલુ કરેલ હોય જેને લઈ આવાર નવાર સ્થાનિક લોકો વે વિરોધ નોંધાવેલ હોય અને જવાબદાર અધિકરીઓ કહેતા હોય કે ૮૦% કામ પૂરું થઈ ગયું હોય જે ખરેખર જુઠ્ઠું હોય અને નિંદનીય હોય જેથી કરી શયલેશભાઈ નાઢા વે મુખ્યમંત્રી ને પત્ર લખી નાગેશ્રી ટોલનાકે રોડ નું ૧૦૦% કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ન લેવા રજુઆત કરવામાં આવીરિપોર્ટર:- પાયલ બાંભણિયાઉના