સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં કોરોના વાઈરસના સંક્રમણોને અટકાવવા માટે લોકોને કોરોના વાઈરસથી બચાવવા અને શહેરજનોને જાગૃત કરવા માટે જાગૃતિ રથની શરૂઆત

Share this:

સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં કોરોના વાઈરસના સંક્રમણોને અટકાવવા માટે લોકોને કોરોના વાઈરસથી બચાવવા અને શહેરજનોને જાગૃત કરવા માટે જાગૃતિ રથની શરૂઆત.સંક્રમણને અટકાવવા કોરોના જાગૃતિ રથનું આયોજનસુરેન્દ્રનગર જિલ્લામાં હાલ કોરોના પોઝિટિવ કેસોનો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. આથી જિલ્લામાં કોરોના સંક્રમણનેરોકવા માટે જિલ્લા પોલીસ દ્વારા કોરોના જાગૃતિ રથનુંઆયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કોરોના જાગૃતિ રથસુરેન્દ્રનગર શહેર, જોરાવરનગર, વઢવાણ, રતનપર સહિતનાવિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઇ નહીં તેમજજિલ્લાનો દરેક નાગરીક સ્વરથ અને તંદુરસ્ત રહે તેમજવારંવાર હાથ ધોવા તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અપીલકરી લીલીઝંડી આપી જાગૃતિ રથ ફરતો મુકવામાં આવ્યો હતો
.રિપોર્ટર.કિરીટભાઈ ખવડ

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

જાફરાબાદ તાલુકાના રોહિસા થી રત્નેશ્વર રોડ નું ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા ખાતમુહૂર્ત કર્યું

Wed Nov 25 , 2020
Share this:

You May Like

Breaking News

January 2021
M T W T F S S
« Dec    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031