ભાવનગર જીલ્લાના ગારિયાધાર તાલુકાના સુખપર ગામનું બસ સ્ટેન્ડ જર્જરિત

Share this:

ભાવનગર જીલ્લાના ગારિયાધાર તાલુકાના સુખપર ગામનું બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં.ધારાસભ્ય નિષ્ક્રિય.!!?ગોહિલવાડ પંથક એટલે મહાન રાજાઓની ભૂમિમાં રજવાડા સમયથી આજ સુધી આંદોલનકારીઓ,બહાદુર નેતાઓ,લડવૈયાઓ,દિવ્ય વિભૂતિઓ એ દેશના નકશામાં ગોહિલવાડ નાં ખમીરવંતા સેવકોએ ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે.ભાવનગરમાં લાલ દવાખાનાના નામે ઓળખાતી સિવિલ હોસ્પિટલ,શેત્રુજી ડેમ,ગંગા દેરી,જૈન નગરી પાલીતાણા,મહુવા,તળાજા,શિહોર,ઘોઘા,જેવા ઐતિહાસિક સ્થળો,વિશ્વભરમાં ઔદ્યોગિક ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કરનાર અલંગ જેવા હજારો પરિવારોને રોજગારી પૂરી પાડનાર એકમો,ધાર્મિક સ્થળો,એ આધુનિક યુગમાં ભાવનગર જીલ્લાના વિકાસમાં સરકાર અને દાતાઓની સરવાણી થી અગ્રેસર છે.પરંતુ ગારિયાધાર તાલુકાની પ્રજાના પૈસાનું ( ટેક્સ )વળતર હજુ સુધી મળ્યું નથી તેનો એક નમૂનો સુખપર ગામનું વરસો પુરાણું બસ સ્ટેન્ડ પડું પડું ( જર્જરિત ) થઈ રહ્યું છે.આ વિસ્તારના M.L.A.સક્રિય છે કે નિષ્ક્રિય તે આ બસ સ્ટેન્ડ પરથી સમજી શકાય.!! ગારિયાધાર તાલુકાના ગામડાઓનો વિકાસ સરકાર દ્વારા કરવામાં આવે.પ્રજાના પ્રતિનિધિઓ બાકડા મુકાવેતો પ્રસિદ્ધિનો કેવો રસ હોય છે.તેવીજ રીતે ગામડાના લોકો માટે આધુનિક બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તે માટે સરકારમાં અતુલ શુક્લ રજૂઆત કરનાર છે.અહેવાલ અતુલ શુક્લ દામનગર.

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

વિશ્વ માલધારી દિવસ નિમિત્તે બોટાદ માલધારી સમાજ તથા ભરવાડ યુવા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું

Thu Nov 26 , 2020
Share this: વિશ્વ માલધારી દિવસ નિમિત્તે બોટાદ માલધારી સમાજ તથા ભરવાડ યુવા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું બોટાદ માલધારી સમાજ દ્વારા વિશ્વ માલધારી દિવસ નિમિત્તે તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા અને દરેક સમાજના લોકોને ઉપયોગી થાય તેવા ઉમદા માનવિય અભિગમ થી તેવા સુદર બ્લડ ડોનેશન કેમ્પનું […]

You May Like

Breaking News

January 2021
M T W T F S S
« Dec    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031