વિશ્વ માલધારી દિવસ નિમિત્તે બોટાદ માલધારી સમાજ તથા ભરવાડ યુવા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું

Share this:

વિશ્વ માલધારી દિવસ નિમિત્તે બોટાદ માલધારી સમાજ તથા ભરવાડ યુવા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું બોટાદ માલધારી સમાજ દ્વારા વિશ્વ માલધારી દિવસ નિમિત્તે તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા અને દરેક સમાજના લોકોને ઉપયોગી થાય તેવા ઉમદા માનવિય અભિગમ થી તેવા સુદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં 50 વ્યક્તિ થી વધુ એ બ્લડ ડોનેટ કર્યુ હતુ બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિનો લોકોને સંદેશો છે કે યુવાનીમાં બ્લડ ડોનેટ કરવું જોઈએ લોહી નો કોઈ વિકલ્પ જ નથી અને બ્લડ ડોનેટ કરવાથી ક્યારેય કોઈની જિંદગી બચી શકે છે જેથી યુવાની માં અવશ્ય રકતદાન કરવું જોઈએ આ બ્લડ ડોનેશન કેમ્પમાં માલધારી સમાજના યુવાનો તેમજ દરેક સમાજના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઇ બ્લડ ડોનેટ કર્યું હતું.

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મરે જીલ્લા અને તાલુકા મથકે સંકલન સમિતિ ચાલુ કરવા આંઘિક સચિવને પત્ર પાઠવી રજુઆત કરી.

Sat Nov 28 , 2020
Share this: લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મરે જીલ્લા અને તાલુકા મથકે સંકલન સમિતિ ચાલુ કરવા આંઘિક સચિવને પત્ર પાઠવી રજુઆત કરી. રાજ્યમાં કોવિડ ૧૯ની મહામારીમાં જીલ્લા અને તાલુકા મથકે ઘણાં સમયથી સંકલન સમિતિ બેઠક બંધ કરવાના કારણે અનેક ગ્રામ્યના પ્રશ્નો પડતર પડ્યા છે અનેક વિકાસના કામો અટકી પડ્યા છે.આવા […]

You May Like

Breaking News

January 2021
M T W T F S S
« Dec    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031