Share this:

પાવન પવિત્ર ઉત્સવ એટલે ઉતરાયણ આ ઉત્તરાયણ આખા ભારતમાં 14 જાન્યુઆરી એ ઉજવામાં આવે છે જેમાં ગુજરાત માં ખાસ વિશે પતંગ ઉત્સવ નુ મહત્વ રહેલું છે સાથે સાથે દાન પુન કરવાનું પણ ખુબજ ધાર્મિક મહત્વ છે આ દિવસે ધર્મપ્રેમી જનતા ગાયો ને ઘાસ પક્ષીઓ ને ચણ તેમજ કુતરાઓ માટે વિશેષ લાડુ બનાવી ખવરાવમાં આવે છે બનાસકાંઠા જિલ્લા માં વિવિધ ગામોમાં લોકો દ્વરા ગાયોને ઘાસ નાખવામાં આવ્યું હતું ત્યારે દિયોદર તાલુકા ના ફાફરાળી ગામે ઓલ ફાફરાળી વોટ્સઅપ ગ્રુપ દ્વરા પક્ષીઓ માટે 5 કટા જુવાર ના દાણા પક્ષીઓ ને ચણ નાખવામાં આવ્યું હતું જેમાં ગામના યુવાન મિત્રો તેમજ ગામના સામાજીક યુવા કાર્યકર દિનેશભાઇ ઠાકોરે સહિત જોડાયા હતા, અહેવાલ બાબુભાઇ ઠાકોર વાવ થરાદ બીકે