કેશોદ સરકારી હોસ્પિટલમાં કોરોના રસી નો ડોઝ આવી જતાં આજે પ્રથમ ડોઝમાં સરકારી હોસ્પિટલ નો સ્ટ્રાફ તથા અમુક પ્રાઈવેટ હોસ્પિટલો ના ડોક્ટર સહિત 100 વ્યક્તિ ને રસી નો ડોઝ અપાયો….

Share this:

કેશોદ તા. 16 પ્રકાશદવે દ્વારા
કેશોદ સરકારી હોસ્પિટલમાં કોરોના રસી નો ડોઝ આવી જતાં આજે પ્રથમ ડોઝમાં સરકારી હોસ્પિટલ નો સ્ટ્રાફ તથા અમુક પ્રાઈવેટ હોસ્પિટલો ના ડોક્ટર સહિત 100 વ્યક્તિ ને રસી નો ડોઝ અપાયો….
કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે એક કાયૅકમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના કોરોના વેકસિન અંગેની માહિતી અને તેના ફાયદા અંગે ની જાણકારી બાદ ઉપસ્થિત ધારાસભ્ય દેવાભાઈ માલમે સહિત અનેક મહાનુભાવો ની હાજરીમાં વેકસિન આપવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને પ્રથમ રસિ નો ડોઝ કેશોદ ડોક્ટર એશોશીએશન ના પ્રમુખ ડો કથીરીયા ને અપાયા બાદ સરકારી હોસ્પિટલ ના ડો. ભિમાણી ડો. વિરડીયા ડો. જોષી વગેરે ને અપાઈ હતી અને રસી આપ્યા ના અડધા કલાક બાદ ડો. કથીરીયા રસિ અપાયા બાદ તેઓ સ્વસ્થ છે અને તેના કામ પર જઈ રહ્યા નું અમારા રિપોર્ટર પ્રકાશદવે સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું આમ આજરોજ 100 વ્યક્તિ રસિ નો પ્રથમ ડોઝ આપવામાં આવશે તેમ મેડિકલ ઓફિસર કેશોદ ના જવાબદાર અધિકારીઓએ જણાવ્યું હતું

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

આજ રોજ કોરોના વેક્સિન નો બરવાળા પ્રાથમિક આરોગ્ય ખાતે કરવા માં આવિયો શુભારંભ

Sat Jan 16 , 2021
Share this:

You May Like

Breaking News

February 2021
M T W T F S S
« Jan    
1234567
891011121314
15161718192021
22232425262728