આજ રોજ કોરોના વેક્સિન નો બરવાળા પ્રાથમિક આરોગ્ય ખાતે કરવા માં આવિયો શુભારંભ

Share this:

આજ રોજ કોરોના વેક્સિન નો બરવાળા પ્રાથમિક આરોગ્ય ખાતે કરવા માં આવિયો શુભારંભ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બરવાળા ખાતે કોરોના વેક્શીનો શુભારંભ કરવામાં આવ્યો.
દેશ અને દુનિયામાં અણધારી આવી પડેલી કોરોના મહામારી એ માનવીનું સામાજિક અને આર્થિક જીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે.સમગ્ર દુનિયાને આ મહામારી એ પોતાની લપેટ માં લીધું છે.WHO એ કોરોના રોગ ને વૈશ્વિક મહામારી જાહેર કર્યો છે.આ મહામારીના સમયમા સરકારનો આરોગ્ય વિભાગ ખડે પગે ઉભો રહ્યો છે ત્યારે આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમનાથ ખાતે કોરોના વેક્શીનનો શુભારંભનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે પ્રતાપભાઈ બારડ (બરવાળા નગરપાલિકા પ્રમુખશ્રી), તેમજ ભોલાભાઈ મોરી (પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી બરવાળા) બળવંતસિંહ ગોહિલ (મામા) (પૂર્વ મહામંત્રીશ્રી શહેર ભાજપ) તથા પ્રા.આ.કેન્દ્રનાં મેડીકલ ઓફીસર ડો.એમ.કે.સાત્યકી તથા તમામ આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમનાથ ખાતે કુલ 70 ફ્રન્ટલાઈન હેલ્થ કેર વર્કરને કોરોના વેક્શીન આજ રોજ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી. ફ્રન્ટલાઈન હેલ્થ કેર વર્કર દ્વારા આજરોજ કોરોના વેક્શીન લઈ સમાજને એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ અને સંદેશો આપેલ છે કે કોરોના વેક્શીન લેવી જ જોઈએ જેથી આ મહામારી સામે આપણે સૌ રક્ષણ મેળવી શકીએ.આ કાર્યક્રમને સફળ બનાવવા વિમલ જે.વસાણી (તાલુક ફાયનાન્સ ઓફીસર) એ ભારે જહેમત ઉઠાવેલ હતી.

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કેશોદ ના વિશ્ર્વાસ ભટ્ટ ની નરેન્દ્ર મોદી વિચાર મંચમાં ડિઝીટલ મીડિયા સેલ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી……

Sat Jan 16 , 2021
Share this:

Breaking News

February 2021
M T W T F S S
« Jan    
1234567
891011121314
15161718192021
22232425262728