Share this:

કેશોદ ના વિશ્ર્વાસ ભટ્ટ ની નરેન્દ્ર મોદી વિચાર મંચમાં ડિઝીટલ મીડિયા સેલ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી……
નાની વયે સમસ્ત બ્રમ સમાજ યુવા પાંખ માં પ્રમુખ તેમજ રાજકીય સામાજિક ક્ષેત્રે અનેક જગ્યાએ અગ્નેસર હોદા માં રહી હવે રાજકીય ક્ષેત્રે સોથી ઉંચો હોદ્દો મેળવનાર
વિશ્વાસ મહેન્દ્રભાઈ ભટ્ટ ને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતી સંસ્થા ” નરેન્દ્ર મોદી વિચાર મંચ” માં ડિઝીટલ મીડિયા સેલ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષના હોદા પર નિમણુંક આપવામાં આવેલ છે
ખુબજ ટૂંકા સમયમાં સામાન્ય સભ્ય થી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુધી પહોંચનાર વિશ્ર્વાસ ભટ્ટ ને કેશોદ ના જાણીતા પત્રકાર અને કેશોદ પ્રિન્ટ મીડિયા પત્રકાર સંધ ના પ્રમુખ પ્રકાશભાઈ એ અભિનંદન શુભેચ્છા પાઠવી હતી