Share this:


વાવ મામલતદાર કચેરી ખાતે નવનિયુક્ત થયેલા પ્રજાપતિ પરેશકુમાર ટી મામલતદાર સાહેબ શ્રી નુ પ્રજાપતિ સમાજ અગ્રણીઓ દ્વરા તા, 16, 1, 2021, ના રોજ મામલતદાર શ્રી નુ સન્માન કરાયું હતું જેમાં સાલ ઓઢાડી તેમજ ધરણીધર ભગવાનની પ્રતિમા ભેટ આપી સન્માન કરાયું હતું આપ્રસંગે
ડામરાભાઈ અજમલભાઈ તાલુકા ડેલીકેટ ,પ્રજાપતિ ઓખાભાઈ ભેમાભાઈ સુઈગામ પ્રજાપતિ પરગણાના ઉપપ્રમુખ,પ્રજાપતિ દિનેશભાઈ જગાભાઈ શિક્ષક(રાપર-કચ્છ),
પ્રજાપતિ ભુદરાભાઈ વિહાભાઈ શિક્ષક (કાણોઠી- વાવ,બી.કે) પ્રજાપતિ રમેશભાઈ પ્રેમાભાઈ ક્લાર્ક (પાટણ) ,પ્રજાપતિ
ભુદરાભાઈ નાગજીભાઈ કંડકટર (માંડવી – કચ્છ) ,પ્રજાપતિ વસરામભાઈ મનજીભાઈ પ્રજાપતિ એકતા સંગઠન બનાસકાંઠા પ્રમુખ, સર્વ સમાજ સેના ઉપ પ્રમુખ બનાસકાંઠા , VMGચીફ બીયુરો બનાસકાંઠા.
આ ઉપરાંત બીજા સાથી મિત્રોની ઉપસ્થિતિમાં આ સન્માન અને શુભેચ્છા મુલાકાતનું આયોજન વાવ મામલતદાર કચેરી ખાતે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું.અહેવાલ બાબુભાઇ ઠાકોર વાવ થરાદ બીકે