કેશોદ બ્રમા કુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય કેન્દ્ર ખાતે 18 જાન્યુઆરી ના રોજ બ્રમા સ્મૃતિ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું………

Share this:

કેશોદ તા. 18 પ્રકાશદવે દ્વારા
કેશોદ બ્રમા કુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય કેન્દ્ર ખાતે 18 જાન્યુઆરી ના રોજ બ્રમા સ્મૃતિ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું………
18 જાન્યુઆરી પિતાશ્રી બ્રહ્માનો સ્મૃતિ દિવસ “વિશ્વ શાંતિ દિવસ” સ્નેહી આત્મન.,
18 જાન્યુઆરી નો દિવસ પિતાશ્રી બ્રહ્માનો સ્મૃતિ દિવસ હોય બ્રહ્માકુમારીઝ ના 140 દેશોના સેવા કેન્દ્ર વિશ્વ શાંતિ દિવસ ના રૂપમાં મનાવી રહેલ છે ત્યારે અહીં કેશોદ માં સ્થાનિક સેવકેન્દ્ર “દિવ્ય પ્રાપ્તિ” ખાતે વિશાળ મેડીટેશન હોલમાં યોગનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવેલ છે તો આપ જરૂર પરિવાર સાથે કાયૅકમ
હાજર રહેવા ભાવ ભયુૅ નિમંત્રણ પાઠવ્યું હતું કાયૅકમ
સવારે: 6.45 થી 8.00 મુરલીકલાસ & ભોગ
8.30 થી 11.00 યોગ
સાંજે: 5.00 થી 6.00 કલાસ
6.30 થી 8.30 આબુ થી પરમાત્મા ના મહવાક્યો નું live પ્રસારણ કરવામાં આવશે તેમ કેન્દ્ર નિયામક રૂપાબેન એ જણાવ્યું હતું
તસવીર અહેવાલ પ્રકાશદવે કેશોદ

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

હળવદ તાલુકાનીઆશા બહેનો એ વિવિધ પ્રશ્નો નોમામલે મામલતદાર અને બ્લોક હેલ્થ અધિકારીને આવેદન આપ્યું

Mon Jan 18 , 2021
Share this:

Breaking News

February 2021
M T W T F S S
« Jan    
1234567
891011121314
15161718192021
22232425262728