શિલોદર પિખોર મુકામે રાજુભાઈ બાબરીયા પરિવાર દ્વારા હોમ હવન અને યજ્ઞ નુ કાયૅ સંમપન થયું…………

Share this:

કેશોદ તા. પ્રકાશદવે દ્વારા
શિલોદર પિખોર મુકામે રાજુભાઈ બાબરીયા પરિવાર દ્વારા હોમ હવન અને યજ્ઞ નુ કાયૅ સંમપન થયું…………
શિલોદર પિખોર ના સિમાડે બાપા સીતારામ વાળી ગારી પર આવેલ વાડી એ કેશોદ ના રાજુભાઈ બાબરીયા પરિવાર દ્વારા એક યજ્ઞ હવન નું આજે આયોજન કરવામાં આવેલ હતું તેમાં આજે હવન નું બીડું હોમાયા બાદ ઉપસ્થિત દરેકે માતાજી ના હવન નો પ્રસાદ લીધો હતો અને હોમ હવન અને યજ્ઞ નુ કાયૅ સંમપન થયું હતું

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખપદે રાજીનામું આપતા રાજીકીય ગરમાવો

Tue Jan 19 , 2021
Share this:

You May Like

Breaking News

February 2021
M T W T F S S
« Jan    
1234567
891011121314
15161718192021
22232425262728