હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખપદે રાજીનામું આપતા રાજીકીય ગરમાવો

Share this:

આગામી દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાનારી છે ત્યારે તેવા સમયે એ હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ એ તાલુકા અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પડઘમ વાગી રહ્યા છે ત્યારે પ્રમુખ પદેથી રાજીનામું આપતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો
હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા એવા હળવદ તાલુકાના ખોડ ગામના વતની જટુભા ઝાલા એ હળવદ તાલુકા કોંગ્રેસ ત પ્રમુખ માંથી રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો થોડા સમય બાદ સ્થાનિક સ્વરાજ્ય તાલુકાના જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાનારી છે તેવા સમયે કોંગ્રેસમાંથી કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું આપતા રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો આ આઅંગે હળવદ તાલુકા કોગ્રેસ પ્રમુખ પૂવૅ પ્રમુખ જટુભા ઝાલાને પૂછતા તેઓએ જણાવ્યું હતું તાલુકાના અરજદારોના કામોથી હું પહોંચી શકતો નથી જેના કારણે મેં તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું અને હું આગામી તાલુકાના જિલ્લા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસ માં કોઇપણ ઉમેદવારને ખંભોખભો મિલાવીને ‌ કોંગ્રેસમાંકામ કરીશ અનને બીજા કોઈ પક્ષ માં જવાનું નથી હું વર્ષોથી કોંગ્રેસમાં શું અને કોંગ્રેસમાં રહીશ તેમ જણાવ્યું હતું
તસવીર અહેવાલ રીપોર્ટર
હરેશ પરમાર હળવદ

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

હળવદ‌મા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૧૩ રન,એ જય માતાજી ઈલેવન ટીમે ફાઇનલમા ચેમ્પિયન બની

Tue Jan 19 , 2021
Share this:

You May Like

Breaking News

February 2021
M T W T F S S
« Jan    
1234567
891011121314
15161718192021
22232425262728