Share this:

હળવદમાં છેલ્લા ૬ દિવસથી જોગણીમા પ્રિમિયર ૨૦૨૧ હળવદ એચ.પી.એલ.ગ્રુપના સહયોગ થી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જ્યારે ફાઇનલ મેચમાં જય માતાજી અને ઉમિયા ચેલેન્જ ટીમ ફાઇનલ મેચ રમાય હતી જેમા જય માતાજી ટીમેબેટિગ કરીને 71 રન નો ટાર્ગેટ આપ્યો હતો ઉમિયા ચેલેન્જ ૫૮ રન બનાવી બનાવ્યા ત્યારે જય માતાજી ટીમ ૧૪ રનેએ વિજેતા થ,ઈ હતી જય માતાજી ઇલેવન ટીમ ચેમ્પિયન થતા ૨૫ હજાર રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ ટીમના લીડર બીપીનભાઈ પરમાર .ડી.જે રબારી દિનેશ ભાઈ.ભરવાડ ટીમમાં સારું પ્રદર્શન કર્યું હતું કલાસીસ બેસ્ટ મેન તરીકે વિવેક પ્રજાપતિ અને જય માતાજી ઇલેવનના કેપ્ટન પ્રકાશ વાઘેલા કિશોરભાઈ વૈષ્ણવ ફાઈનલ મેછમા ૧૬ રન આપી ને મહત્વનુ ૪ વિકેટો મેળવી ને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો હતો એનાયત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ રમેશભાઇ પટેલ .વિપુલ ભાઈએરવાડીયા હિતેશભાઈ સંદીપ ભાઈપટેલ દિનેવભાઈ મકવાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા
તસવીર અહેવાલ રીપોર્ટર
હરેશ પરમાર હળવદ