ઘેડિયાકોળી સમાજ જોષીપુરા અને બાપાસીતારામગ્રુપ ના સંયુક્ત ઉપક્રમે બધાજસમાજનાં લોકો માટે નિઃશુલ્ક કોવિડકેર આયસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવેલ.

Share this:

યજ્ઞેશ ભટ્ટ દ્વારા
ઘેડિયાકોળી સમાજ જોષીપુરા અને બાપાસીતારામગ્રુપ ના સંયુક્ત ઉપક્રમે બધાજસમાજનાં લોકો માટે નિઃશુલ્ક કોવિડકેર આયસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવેલ.
પરસેવા માટે પરસેવો પાડવો એ જ સાચું તપ આ સૂત્ર ને સાર્થક કરતા બાપાસીતારામ ગ્રુપ હંમેશા સેવાકીય પ્રવૃત્તિ માટે કાર્યશીલ છે. આજથી શરૂ થતાં આ સેવાકીય યજ્ઞમાં જૂનાગઢ ના નામાંકિત ડોકટરોડો.ચિંતન યાદવ ડો.ભરતઝાલાવડીયા ડો.રાહુલહૂંબલ ડો.જતીનસોલંકી ડો.મોહિત મારવાણિયાડો.આકાશકોરાટ જેઓના માર્ગદર્શન હેઠળ આ દર્દીઓની સેવા કરવામાં આવશે.
આ પ્રસંગે સંતશ્રી વિજયબાપુ (નકલંકધામ તોરણીયા), સાંસદ રાજેશભાઈચુડાસમા મેયર ધીરુભાઈગોહિલ ધારાસભ્ય સહિતઅતિથીઓસંદીપભાઈગીનીયાકમલભાઈ અર્જુનભાઈસુત્રેજા તેમજ અમારા પારસમણી જેવા મિત્રો અને વડીલોની હુંફાળી હાજરીથી આ સેવાકીય યજ્ઞનો પ્રારંભ થયેલ..

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કોરોના કાળમાં નિરાધાર બની ગયેલા ૧૦૦ પરિવારોને રોજગારી આપીને પગભર બનાવાશે સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયા

Fri May 14 , 2021
Share this:

You May Like

Breaking News

July 2021
M T W T F S S
« May    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031