અખાત્રિજ ના પવિત્ર દિવસ નિમિતે વાવ તાલુકા ના બિયોક ધરણીધર ગૌશાળા ની ગાયો ને લાડુ બનાવી ખવરાવામાં આવ્યા હતા

Share this:

બિયોક એવરા( રાજપૂત) પરિવાર તરફથી આ લાડુ બનવામાં આવ્યા હતા

આજનો આ અખાત્રીજ નો દિવસ ખુબજ પવિત્ર માનવામાં આવે છે જે દિવસે ખેડૂતો પોતાના આગળના વર્ષ ની ખેતી કામ ની શુભ શરૂવાત કરે છે તો કેટલા અન્ય શુભકામો ના મૂર્ત થતા હોય છે ત્યારે આજરોજ આ ખાત્રીજ ના શુભ દિવસે વાવ તાલુકા ના બિયોક ગામે ગૌશાળા ની ગાયો ને લાડુ બનાવી ખવરાવામાં આવેલ થરાદ મીઠા હાઇવે પર એક સુંદર વૃક્ષ ની હરિયાળી ની ઘટા તેમજ નર્મદામૈયા કેનાલ કિનારે ધરણીધર ગૌશાળા આવેલ છે જ્યાં સારી ગાયો ની સેવા કરવામાં આવે છે આ લાડુ બનાવમાં અને આ પૂણ્યના કામમાં રાજપૂત ભુરાભાઇ, રાજપૂત દશરથભાઈ, રાજપૂત ભલાભાઈ, રાજપૂત વરજાંગભાઈ, રાજપૂત ઉકાભાઇ, રાજપૂત રામસીંગભાઈ, રાજપૂત બબાભાઈ, રાજપૂત સુરેશભાઈ, રાજપૂત થાનાભાઇ, રાજપૂત રમેશભાઈ, પ્રજાપતિ જ્યંતીભાઈ, રાજપૂત હાવાભાઈ, રાજપૂત સિવાભાઈ, રાજપૂત નારણભાઇ, લક્ષ્મણભાઈ રાજપૂત વગેરે આ સેવાનો લાભ લીધો હતો અહેવાલ બાબુભાઇ ઠાકોર વાવ થરાદ બીકે

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

જુનાગઢ શહેરમાં કોરોના મહામારી ને લઈ અનોખી રીતે ભગવાન પરશુરામ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી ભુદેવોએ ધરે ધરે ભગવાન પરશુરામ ની આરતી કરી કોરોના મહામારી તાત્કાલિક દુર થાય તેવી પ્રભુને પ્રાર્થના કરી ……….

Sat May 15 , 2021
Share this:

You May Like

Breaking News

July 2021
M T W T F S S
« May    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031