જુનાગઢ શહેરમાં કોરોના મહામારી ને લઈ અનોખી રીતે ભગવાન પરશુરામ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી ભુદેવોએ ધરે ધરે ભગવાન પરશુરામ ની આરતી કરી કોરોના મહામારી તાત્કાલિક દુર થાય તેવી પ્રભુને પ્રાર્થના કરી ……….

Share this:

જુનાગઢ તા. પ્રકાશદવે દ્વારા
જુનાગઢ શહેરમાં કોરોના મહામારી ને લઈ અનોખી રીતે ભગવાન પરશુરામ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી ભુદેવોએ ધરે ધરે ભગવાન પરશુરામ ની આરતી કરી કોરોના મહામારી તાત્કાલિક દુર થાય તેવી પ્રભુને પ્રાર્થના કરી ……….
જુનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના ના મહામારી ને ગંભીરતા ને દયાનમાં રાખી આ વર્ષે સરકાર સુચના અને ગાઈડ લાઈન ને દયાનમાં રાખી કોઈ જાહેર કાયૅકમ નહીં પરંતુ દરેક ભુદેવ ના ભગવાન પરશુરામ ની છબી રાખી પુજા અર્ચના સાથે ભગવાન શ્રી પરશુરામ ને પ્રાર્થના કરવામાં આવી હતી કે કોરોના નામના મહારોગ ને તાત્કાલિક આપ દુર કરી લોકો ને સ્વસ્થ જીંદગી ની ભેટ આપો તેવી ધરે ધરે પ્રાર્થના કરવામાં આવી હતી અને
પરશુરામ જયંતી, અખાત્રીજ નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ ના જુનાગઢ જીલ્લા ના પ્રમુખ કે. ડી. પંડયા બ્રમ યુવા પરશુરામ ગૃપ ના જયદેવ જોષી પરશુરામ યુવા ફાઉન્ડેશન ના પ્રમુખ શૈલેષભાઈ દવે બ્રમ સમાજ ના કાયૅકર અને જુનાગઢ ના ઈલેક્ટ્રીક મીડિયા ના જાણીતા પત્રકાર યજ્ઞેશભાઈ ભટ્ટ જુનાગઢ મહાનગર નાં પ્રમુખ પુનિતભાઈ સંજય પંડયા સહિત ના મોટા ભાગના લોકો ની અપીલ ને દયાનમાં રાખી આ વખતે કોરોના મહામારી ને લઈ લોકો એ પોત પોતાના ઘરે ભગવાન પરશુરામ નો ફોટો મુકી પરિવાર ના સભ્યો સાથે દિપ પ્રાગટય કરી ધરે જ ભગવાન પરશુરામ ની થાલી આરતી કરી હતી અને પ્રભુ ને ધરે ધરે થી પ્રાથૅના કરવામાં આવી હતી કે એ પરશુરામ ભગવાન આ કોરોના મહામારી ને દુર કરી લોકો ને સારૂ અને સુખમય જીવન ની ભેટ આપો તેવી પ્રભુને પ્રાર્થના સાથે આ વખતે ભગવાન પરશુરામ ની જન્મ જયંતી ની ઉજવણી એકદમ સાદગીથી કરવામાં આવી હતી તો બીજી તરફ
જુનાગઢ મહાનગર તથા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જુનાગઢ દ્વારા સંચાલિત પંડિત દીનદયાળજી કોવીડ આઇસોલેશન સેન્ટર ખાતે દર્દીઓને તેમની પસંદગી નાં ગીતોનો સંગીત કાર્યક્રમ યોજી અને દરેક દર્દીને તેમને પસંદગી ના ગીત ની ભેટ સાથે ભોજન પીરસી અને આવી અનોખી રીતે પરશુરામ જયંતી ની ઊજવણી કરવામાં આવી હતી
રિપોર્ટર પ્રકાશ દવે યજ્ઞેશ ભટ્ટ જુનાગઢ

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

*“દાદા-દાદીના દોસ્ત” અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ તથા રીયલ સ્પીનટેક્ષ રાણપુરના સંયુક્ત ઉપક્રમે નિ:સંતાન અને જરૂરિયાતમંદ 100 સીનીયર સીટીજનોને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યુ.*

Sat May 15 , 2021
Share this:

You May Like

Breaking News

July 2021
M T W T F S S
« May    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031