થરાદ તાલુકા ના ભોરડું ગામે અખાત્રીજ ના દિવસે ભોરડું ગામના ચાવડા પરિવાર તરફથી એક પીકપ ડાલુ લીલો ઘાસચારો ગાયો ને નાખવામાં આવ્યો

Share this:

પવિત્ર દિવસ જેને માનવામાં આવે છે આ દિવસ છે અખાત્રીજ આ દિવસે ઘણી જગ્યાએ સેવાભાવી વ્યક્તિઓ દાનેશ્વરી દાતાઓ તરફથી ઘણી જગ્યાએ ગૌશાળા ની ગાયો માટે લીલો તેમજ સૂકો ઘાસ ચારો નાખવામાં આવ્યો હતો તેમજ ગૌશાળા ની ગાયો ના નિભાવ માટે ઘાસ ચારો મળી રહે માટે રોકડ રકમનું દાન કરવામાં આવ્યું હતું ત્યારે થરાદ તાલુકા ના ભોરડું ગામે જ્યાં હિંગળાજ ગૌશાળા આવેલી છે ત્યાં ભોરડું ગામના ચાવડા પરિવાર પ્રવીણભાઈ આર ચાવડા તેમજ ધારશીભાઈ બી ચાવડા તરફથી એક પીકપ ડાલુ લીલો ઘાસ ચારો ગાયો ને નાખવામાં આવેલ, અહેવાલ બાબુભાઇ ઠાકોર

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

દાંતા તાલુકા ના ભીલવાસ વિસ્તાર ના લોકો પીવા ના પાણી માટે મારી રયા છે વલખા....

Sat May 15 , 2021
Share this:

You May Like

Breaking News

July 2021
M T W T F S S
« May    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031