દાંતા તાલુકા ના ભીલવાસ વિસ્તાર ના લોકો પીવા ના પાણી માટે મારી રયા છે વલખા….

Share this:

દાંતા…..
દાંતા તાલુકા ના ભીલવાસ વિસ્તાર ના લોકો પીવા ના પાણી માટે મારી રયા છે વલખા….
કોરોના મહામારી ના વચ્ચે દાંતા ગામ ના ભીલવાસ વિસ્તાર ના લોકો પીવા ના પાણી માટે ત્રાહિમામ પુકારી રયા છે….
મહામારી માં ગન્દુ પાણી પીવા માટે મજબૂર બન્યા દાંતા ના ભીલવાસ વિસ્તાર ના સ્થાનિક લોકો….
સ્થાનિક લોકો દ્વારા તંત્ર ને કેટલી વાર કરવા માં આવી છે રજુઆત પણ અધિકારીઓ ને પેટ નું પાણી પણ હલતું નથી….
ખરાબ અને ગન્દુ પાણી પીવા થી ભીલવાસ વિસ્તાર ના લોકો માં બીજી બીમારીઓ નો ખતરો…કોન જવાબદાર..??
દાંતા ના ભીલવાસ વિસ્તાર ના સ્થાનિક લોકો દ્વારા તંત્ર ને ચીમકી પીવા ના પાણી ની વ્યવસ્થા ના કરવા માં આવે તો અહિંસા ના માર્ગે આંદોલન કરવા માં આવશે…
બાઈટ – અમરત ભાઈ મજીરાના સ્થાનિક
અહેવાલ લક્ષ્મણ ઠાકોર અંબાજી

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ખારા જળમાં મીઠી વીરડી સમાન એવરસાઇન એકેડેમી કોવીડ સેન્ટર

Sat May 15 , 2021
Share this: યજ્ઞેશ ભટ્ટ દ્વારા ખારા જળમાં મીઠી વીરડી સમાન એવરસાઇન એકેડેમી કોવીડ સેન્ટર કોરોનાનો ચારેતરફ કહેર છે અને લોકો જ્યાં ત્યાં ભટકી રહ્યા છે નથી દવા કે ઇન્જેક્શન ઓક્સિજન ત્યારે મેંદરડા ખાતે આવેલ એવર સાઇન એકેડેમી કોલેજ સેન્ટર મેંદરડાના યુવાન સરપંચ દિનેશ વેકરીયા તેમજ વિજય ભાઈ પાનસુરીયા તનતોડ મહેનત […]

You May Like

Breaking News

July 2021
M T W T F S S
« May    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031