ખારા જળમાં મીઠી વીરડી સમાન એવરસાઇન એકેડેમી કોવીડ સેન્ટર

Share this:

યજ્ઞેશ ભટ્ટ દ્વારા
ખારા જળમાં મીઠી વીરડી સમાન એવરસાઇન એકેડેમી કોવીડ સેન્ટર

કોરોનાનો ચારેતરફ કહેર છે અને લોકો જ્યાં ત્યાં ભટકી રહ્યા છે નથી દવા કે ઇન્જેક્શન ઓક્સિજન ત્યારે મેંદરડા ખાતે આવેલ એવર સાઇન એકેડેમી કોલેજ સેન્ટર મેંદરડાના યુવાન સરપંચ દિનેશ વેકરીયા તેમજ વિજય ભાઈ પાનસુરીયા તનતોડ મહેનત કરી દવાઓ ઇન્જેક્શનો વેક્સિન ઓક્સિજન સહીત નું સેન્ટર ચલાવી રહ્યા છે શરૂઆતમાં ત્રણ બેડ થી અત્યારે 24 જેટલા બેડની સુવિધા સાથે દર્દીની સેવા કરે છે સવારે નાસ્તો બપોરનું ભોજન મોસંબીનો જ્યૂસ તોફા તેમજ રાત્રે ભોજન આપવામાં આવે છે કુદરતી અને રમણીય વાતાવરણ દર્દીઓ સાજા થઇ હસતે મોઢે જાય છે આજના ખાનગી હોસ્પિટલો મનફાવે તેટલા રૂપિયા દર્દી પાસે વસૂલ કરે છે ત્યારે આ કોવીડ સેન્ટર મફતમાં સેવા આપે છે
તેમા આજરોજ કોવીડ સેન્ટર મા કોન્સનટેટર (ઓક્સિજન મશીન) નુ દાન કેતનભાઈ પોબારી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્ય મા 60 થી વધુ યુવાનો સેવા આપી રહ્યા છે
તેવુ મેંદરડા સરપંચ ની અખબારી યાદીમાં જણાવાયું હતું.

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કોરોના કાળમાં ગરીબ વેપારીની મદદ કરી, દર્દીની સારવાર કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવતી જૂનાગઢ પોલીસ.

Sat May 15 , 2021
Share this:

You May Like

Breaking News

July 2021
M T W T F S S
« May    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031