સાયલા : તાલુકા વેપારી મહામંડળ દ્વારા કોરોના કાળમાં મૃત્યુ પામેલા તમામ લોકોને મોક્ષ મળે તે હેતુથી દાન – પુણ્ય કરવામાં આવ્યું

Share this:

સાયલા : તાલુકા વેપારી મહામંડળ દ્વારા કોરોના કાળમાં મૃત્યુ પામેલા તમામ લોકોને મોક્ષ મળે તે હેતુથી દાન – પુણ્ય કરવામાં આવ્યું
સાયલા તાલુકાના વેપારી મહામંડળ દ્વારા કોરોના કાળ માં મૃત્યુ પામેલા તમામ લોકોને શાંતિ મળે તે હેતુથી વિવિધ પ્રકારની સેવાઓ કરવામાં આવી રહી છે, આ કોરોના કાળ માં દરેક જ્ઞાતિ ના નાના, મોટા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે તેમની પાછળ સાયલા વેપારી મંડળ દ્વારા સાયલા મહાજન પાંજરાપોળમાં પશુઓને 500 મણ ઘાસ નાખવામાં આવ્યું હતું, તથા સાયલામાં આવેલ તમામ ચબુતરા માં ચણ તથા ગામમાં અન્ય અબોલ જીવ માટે લાપશી ના રંધાડા મૂકી વેપારી ભાઈઓએ દાન પુણ્ય નું કાર્ય કર્યું હતું.
હજુ પણ દુકાનદારો પાસેથી ફાળો ઉઘરાવી વધુ દાન પુણ્ય થાય અને મૃત્યુ પામેલા આત્માઓને મોક્ષ મળે તે હેતુથી અને અબોલ જીવોને પણ ચારો મળી રાહે તેવું કાર્ય કરી રહ્યા છે.
તેમજ સાયલા તથા સુદામડા બનાવેલ કોવિડ સેન્ટર માં વેપારી મહામંડળ દ્વારા ફ્રૂટ નું પણ વિતરણ કરવામાં આવ્યું છે. આ તકે વેપારી મંડળ ના અનેક લોકો ઉપસ્થિત રહી આ દાન પુણ્ય કાર્ય માં જોડાયા હતા.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા : 9998898958

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

બાબરા ખાતે આજે તારીખ 16/5/2021 રવિવાર ના રોજ સવારે 10.કલાકે પ્રજાપતિ સમાજ ની વાડીમાં ભવાની જેમ્સ પાછળ કોવિડ આયશોલેસન સેન્ટર ખોલવામાં આવ્યું

Sun May 16 , 2021
Share this:

You May Like

Breaking News

July 2021
M T W T F S S
« May    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031