બાબરા ખાતે આજે તારીખ 16/5/2021 રવિવાર ના રોજ સવારે 10.કલાકે પ્રજાપતિ સમાજ ની વાડીમાં ભવાની જેમ્સ પાછળ કોવિડ આયશોલેસન સેન્ટર ખોલવામાં આવ્યું

Share this:

*બાબરા ખાતે આજે તારીખ 16/5/2021 રવિવાર ના રોજ સવારે 10.કલાકે પ્રજાપતિ સમાજ ની વાડીમાં ભવાની જેમ્સ પાછળ કોવિડ આયશોલેસન સેન્ટર ખોલવામાં આવ્યું
*કોવિડ આયસોલસન સેન્ટર શ્રી.ઘનશ્યામ દાશ બાપુ હસ્તે સવારે 10.વાગ્યે દીપ પ્રાગટય કરી ખુલ્લું મુકવામાં આવ્યું હતું
બાબરા માં આવેલી વિશાળ પ્રજાપતિ સમાજ ની વાડી ખાતે સુરત ની સેવાભાવી સંસ્થા રાષ્ટભુમી સેવા સંઘ. ગીગેવ ગ્રુપ. જીવદયા ગ્રુપ
અને બાબરા ના કાર્યો કરો ની ટીમ ના સહયોગ થી આઇસોલેશન કોવીડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે જેના કારણે બાબરા તથા આસપાસ ના ગામડા ના નાના મધ્યમ તેમજ ગરીબ દર્દી માટે આશીર્વાદ સમાન આ કેર સેન્ટર માં તમામ દવા સારવાર તેમજ રહેવા જમવાની સુવિધા વિનામૂલ્યે સ્થળ ઉપર આપવામાં આવી રહી છે હાલ માં 25 જેટલા બેડ ચાલુ કરવામાં આવ્યા છે અને જરૂર પડ્યે વધુ બેડ વધારવાની ત્યારી ઓ રાખી ને હાલ માં કોરોના જેવી મહામારી માં માનવતા દાખવી ને અનેરી સેવા કરી રહયા છે ત્યારે સુરત ની ટીમ તથા બાબરા ની ટીમ દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ દર્દી ને સારી સારવાર મળે તે માટે નુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે પ્રજાપતિ સમાજ ની વાડી ખાતે દર્દી ને પોતાના ઘરે સારવાર મળતી હોય એવો અનુભવ થઈ રહયો છે
આ રાષ્ટભુમી સેવા સંઘ ના સુરેશભાઈ ધોળકિયા.. ગજેન્દભાઈ શેખવા. નારણભાઇ ધોળકિયા. નીતિન સિદ્ધપરા. . હિતેષભાઇ છાંટબાર. સચિન જોશી. હરેશ પ્રજાપતિ સામાજિક આગેવાન મંથન આંબલીયા. પત્રકાર વિજય માલી. રાજુભાઈ મેણીયા વિગેરે સેવા આપી રહિયા છે
અહેવાલ…. વિજય માલી બાબરા

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કોરોનાનુ સંક્રમણ અટકે અને નાગરીકો સુરક્ષીત થાય તે આશાયથી રાજય સરકાર દ્વારા મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ અભીયાન હાથ ધરવામાં આવેલ

Sun May 16 , 2021
Share this:

You May Like

Breaking News

July 2021
M T W T F S S
« May    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031