હોમીઓપેથી ડોક્ટર દ્વારા સુદામડા, ચોટીલા, ચુડા કોવિડ સેન્ટર માં ઇમ્યુનિટી બુસ્ટર દવાનું વિતરણ કરાયું.

Share this:

હોમીઓપેથી ડોક્ટર દ્વારા સુદામડા, ચોટીલા, ચુડા કોવિડ સેન્ટર માં ઇમ્યુનિટી બુસ્ટર દવાનું વિતરણ કરાયું.
હાલ ની કોરોના મહામારી માં અનેક લોકોએ જાન ગુમાવી છે. કોરોના ના સામે લાડવા માટે અનેક સંસ્થાઓ, અધિકારીઓ તથા અલગ અલગ સરકારી કચેરીઓ દ્વારા પ્રયત્નો કરી રહ્યા છે.
ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અને નિયામકશ્રી, આયુષ ની કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા આયુર્વેદ અધિકારી,આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર ના માર્ગદર્શન હેઠળ વઢવાણ તાલુકાના ખજેલી ના હોમીઓપેથી મેડિકલ ઓફિસર ડૉ. રાજેશ ચૌહાણ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા, સુદામડા તેમજ ચોટીલાના કોવિડ કેર સેન્ટર માં હોમીઓપેથીક દવા ઇમ્યુનિટી બુસ્ટર આર્સેનિક આલ્બમ-30 નું વિતરણ કરવામાં આવ્યુંહતું.
જેમાં કોવિડ સેન્ટર માં સારવાર લઈ રહેલ દર્દીઓ, તેમના સગા સંબંધીઓ તથા હોસ્પિટલ સ્ટાફના ઓએ બહોળા પ્રમાણમાં હોમીઓપેથી દવાનો લાભ લીધો.
આ સેવાકીય પ્રવુતિ માં ધજાળા મેડિકલ ઑફિસર ડો કરણ મંડલી તથા દલપત ભાઈ પરમાર પણ હાજર રહયા હતા..
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા : 9998898958

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

પ્રાણ એક સ્મરણ પુસ્તક પરબ માણાવદર નો શબ્દરૂપી અંજલી આપવાનો વિનમ્ર પ્રયાસ……….

Wed May 26 , 2021
Share this:

You May Like

Breaking News

July 2021
M T W T F S S
« May    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031