સુઈગામ તાલુકા ના સરહદી વિસ્તાર પાડણ ગામે બસ સેવા ચાલુ કરવા લોકો ની માંગ

Share this:

સુઈગામ તાલુકા ના છેવાડા ના સરહદી વિસ્તાર એવા પાડણ ગામ માં કોરોના કાળ દરમિયાન બંધ કરવા માં આવેલી સવાર ના નવ વાગ્યાં ની બસ ફરી થી ચાલુ ના કરતા લોકો ને પડી રહી છે મુશ્કેલી પ્રાઇવેટ વાહનો લોકો ને બેફામ ભાડા વસૂલી કરી રહ્યા છે લૂંટ. અને ઘેટાં બકરા ની જેમ ભરી રહ્યા છે પેસેન્જર.. પાડણ ગામ માં પ્રાચીન શિવાલય આવેલું છે પાંડવો વખત નું આ મંદિરે શ્રદ્ધાળુ ઓ ની અવર જ્વર વધારે રહેતી હોવાથી લોકો ને આવવા જવા માં પડી રહી છે મુશ્કેલી સ્થાનિક રાજકારણી નેતા ઓ ને નથી લોક સેવા કરવા માં કોઈ રસ અગાઉ મીડિયા દ્વારા જાણ કરવા છતાં થરાદ ડેપો દ્વારા હજુ સુધી બસ ચાલુ કરવા માં આવતી નથી..લોકો જીવ ના જોખમે કરી રહ્યા છે જીપ ડાલા ઓ માં મુસાફરી જાગૃત નાગરિક અને યુવા પત્રકાર મેહુલ વેંઝીયા એ લોકો ને બસ સુવિધા અને સલામતી માટે સમયાંતરે બસ સેવા ચાલુ થાય તેવી માંગ કરી છે
અહેવાલ બાબુભાઇ ઠાકોર, વાવ થરાદ બીકે

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સંત શ્રી સદારામ બ્લડ સમિતિ દ્વરા 20 બોટલ બ્લડ રક્તદાતાની મદદ થી જરૂરિયાતમંદ દર્દી ઓને મદદ કરાઈ

Wed Jul 21 , 2021
Share this:

You May Like

Breaking News

July 2021
M T W T F S S
« May    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031