સંત શ્રી સદારામ બ્લડ સમિતિ દ્વરા 20 બોટલ બ્લડ રક્તદાતાની મદદ થી જરૂરિયાતમંદ દર્દી ઓને મદદ કરાઈ

Share this:

જયારે કોરોનાની વૈસ્વિક મહામારી ચાલી રહી હતી.ત્યારે પણ શ્રી સદારામ બ્લડ સેવા સમિતિ દ્વારા પોતાના જીવ જોખમમાં મુકીને લોકોને બ્લડ તથા અન્ય સેવાઓ પુરી પાડી રહી હતી.
અને દર્દીઓના દુઃખના દરીયામાં પણ ખભે ખભો મિલાવીને સતત ખડેપગે ટીમ ઉભી રહી હતી.
ત્યારે આજ રોજ પાટણ માં અલગ અલગ હોસ્પિટલમાં 20 બોટલ બ્લડની જરૂર પડી હતી. ત્યારે શ્રી સદારામ બ્લડ સેવાને જાણ તથા પાટણ હોસ્પિટલો માં ઉતરી પડી હતી.
અને તમામ ટીમના બ્લડ દાતાઓને બોલાવીને ટોટલ 20 બોટલ તાત્કાલિક એકત્રીત કર્યું હતું અને પાટણ ની અલગ અલગ હોસ્પિલમાં દર્દીઓને પહોંચાડવામાં આવ્યું હતું.
અને આ કાર્યમાં બ્લડ દાન કરનાર દાતાઓ શ્રી તેજાજી વડિયા, નિતેશભાઈ વડિયા, ભગવાનજી વડિયા, વિનોદજી વડિયા, જ્યંતિજી નાના જામપુરા,તથા શ્રવણભાઈ નાના જામપુરા, શ્રવણભાઈ ડેર, પ્રભાત ભાઈ ડેર, અરવિંદજી ડેર, રાજ ભાઈ ચેખલા, મહેશભાઈ ચેખલા, મેહુલભાઈ ચેખલા અને સંજયસિંહ દરબારે બ્લડ દાન કર્યું હતું. અને દર્દીઓના દુઃખમાં ભાગીદાર બન્યા હતા.
અને શ્રી સદારામ બ્લડ સેવા સમિતિ ના હોદ્દેદારો શ્રી પ્રદેશ પ્રમુખ મહેશસિંહ પાટણ, સરસ્વતી તાલુકા પ્રમુખ વિક્રમસિંહ ખારેડા, તથા સરસ્વતી તાલુકા ઉપપ્રમુખ રણવીરસિંહ મોરપા અને અને સરસ્વતી તાલુકા મિડીયાસેલ માનસંગભાઇ મોરપા ઉપસ્થિત રહ્યા હતા, અહેવાલ બાબુભાઇ ઠાકોર વાવ thraજયારે કોરોનાની વૈસ્વિક મહામારી ચાલી રહી હતી.ત્યારે પણ શ્રી સદારામ બ્લડ સેવા સમિતિ દ્વારા પોતાના જીવ જોખમમાં મુકીને લોકોને બ્લડ તથા અન્ય સેવાઓ પુરી પાડી રહી હતી.અને દર્દીઓના દુઃખના દરીયામાં પણ ખભે ખભો મિલાવીને સતત ખડેપગે ટીમ ઉભી રહી હતી.
ત્યારે આજ રોજ પાટણ માં અલગ અલગ હોસ્પિટલમાં 20 બોટલ બ્લડની જરૂર પડી હતી. ત્યારે શ્રી સદારામ બ્લડ સેવાને જાણ તથા પાટણ હોસ્પિટલો માં ઉતરી પડી હતી. અને તમામ ટીમના બ્લડ દાતાઓને બોલાવીને ટોટલ 20 બોટલ તાત્કાલિક એકત્રીત કર્યું હતું અને પાટણ ની અલગ અલગ હોસ્પિલમાં દર્દીઓને પહોંચાડવામાં આવ્યું હતું.
અને આ કાર્યમાં બ્લડ દાન કરનાર દાતાઓ શ્રી તેજાજી વડિયા, નિતેશભાઈ વડિયા, ભગવાનજી વડિયા, વિનોદજી વડિયા, જ્યંતિજી નાના જામપુરા,તથા શ્રવણભાઈ નાના જામપુરા, શ્રવણભાઈ ડેર, પ્રભાત ભાઈ ડેર, અરવિંદજી ડેર, રાજ ભાઈ ચેખલા, મહેશભાઈ ચેખલા, મેહુલભાઈ ચેખલા અને સંજયસિંહ દરબારે બ્લડ દાન કર્યું હતું. અને દર્દીઓના દુઃખમાં ભાગીદાર બન્યા હતા.
અને શ્રી સદારામ બ્લડ સેવા સમિતિ ના હોદ્દેદારો શ્રી પ્રદેશ પ્રમુખ મહેશસિંહ પાટણ, સરસ્વતી તાલુકા પ્રમુખ વિક્રમસિંહ ખારેડા, તથા સરસ્વતી તાલુકા ઉપપ્રમુખ રણવીરસિંહ મોરપા અને અને સરસ્વતી તાલુકા મિડીયાસેલ માનસંગભાઇ મોરપા ઉપસ્થિત રહ્યા હતા.અહેવાલ બાબુભાઇ ઠાકોર વાવ થરાદ બીકે

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ સી, આર, પાટીલ નો અધ્યક્ષ તરીકે નો એક વર્ષ નો સમય પૂર્ણ થતા ધાનેરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વરા વૃક્ષારોપણ કરાયું

Wed Jul 21 , 2021
Share this:

You May Like

Breaking News

July 2021
M T W T F S S
« May    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031