ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ સી, આર, પાટીલ નો અધ્યક્ષ તરીકે નો એક વર્ષ નો સમય પૂર્ણ થતા ધાનેરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વરા વૃક્ષારોપણ કરાયું

Share this:

ભારતીય જનતા પાર્ટી ના ધાનેરા શહેર પ્રભારી આંબાભાઈ વેંઝિયા સહિત ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો હાજર રહ્યા હતા
ગુજરાત પ્રદેશભારતીય જનતા પાર્ટી ના આદરણીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ ને અધ્યક્ષ તરીકે નો એક વર્ષ નો કાર્યકાળ સફળતા પૂર્વક પૂર્ણ થતા ઠેર ઠરે ભારતીય જનતા પાર્ટી દ્વરા વૃક્ષારોપણ ના કાર્યક્રમ યોજાયેલ ત્યારે બનાસકાંઠા જિલ્લા ના ધાનેરા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમાં શહેર પ્રભારી શ્રી આબાભાઈ વેંઝીયા પૂર્વ મંત્રી શ્રી હરજીવન ભાઈ પટેલ.ધાનેરા શહેર પ્રમુખ પુનમાજી સુથાર. તથા શહેર ના ભાજપ ના કાર્યકર્તા ઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવા માં આવ્યો હતો જેમાં મહામંત્રી મોદી તરુણ ભાઈ. રમેશભાઈ બી તુવર પૂર્વ પ્રમુખ. રાવ કિશોર ભાઈ. મોદી તગાભાઇ. માળી પોપટલાલ.સોલંકી અમરત ભાઈ. પટેલ કમલેશભાઈ. પટેલ પ્રકાશભાઈ. જોશી વિપુલભાઈ. ખત્રી પોપટલાલ. વાઘેલા વિરમાભાઈ. ગોદાવરી બેન પંચાલ. નવીનભાઈ ઠક્કર. દીપકભાઈ. ર્ડો ડાયા ભાઈ ખનડેલ વાલ. પટેલ ગોકળા ભાઈ. પટેલ દિનેશભાઇ તમામે સાથે મળી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો વધુ માં શહેર પ્રભારી શ્રી આબાભાઈ વેંઝીયા. શહેર પ્રમુખ પુનમાજી સુથાર. હરજીવન ભાઈ પટેલ સહિત જણાવ્યું હતું કે આવનારા સમય માં વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણ ને બચાવવા અને જાળવવા આહવાન કર્યું હતું.આબાભાઈ વેંઝીયા એજણાવ્યું હતું કે વૃક્ષ ના મૂળિયાં ની જેમ ઊંડાણ સુધી આવનારા સમય માં ભાજપ વધુ મજબૂત બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરીયો હતો, અહેવાલ બાબુભાઈ ઠાકોર વાવ થરાદ બીકે

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ અન્વયે ગ્રાહકને મળેલ અધિકારો સંદર્ભે ગ્રાહકે પોતાની સુરક્ષાને ધ્યાને લઇ વળતર મેળવવા પોતાના જિલ્લામાં જઈ કરી ફરિયાદ દાખલ.

Thu Jul 22 , 2021
Share this:

You May Like

Breaking News

July 2021
M T W T F S S
« May    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031