બોટાદ નાગરિક સમિતિ દ્વારા નાગરિક સંશોધન કાયદાને સમર્થન માટે રેલી યોજાઈ અને કલેકટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યુ…

બોટાદ નાગરિક સમિતિ દ્વારા નાગરિક સંશોધન કાયદાને સમર્થન માટે રેલી યોજાઈ અને કલેકટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યુ…
CAA એટલે કે નાગરીકતા સંશોધન કાનૂન ને સમર્થન આપવા અને આ કાયદા અંગે સમગ્ર દેશમાં ફેલાવવામાં આવેલ ગેરસમજ દૂર કરવાના ઉદ્દેશ્યથી બોટાદના જાગૃત નાગરિકો દ્વારા રેલી નું આયોજન કરાયું હતું
આ રેલીમાં બોટાદ શહેર અને જિલ્લાની સામાન્ય જનતાની સાથે ગુજરાત સરકારના રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે , પ્રભારી શ્રી અમોહભાઈ શાહ ,ગુજરાત કિસાન મોરચા અધ્યક્ષા બાબુભાઇ જેબલિયા , જિલ્લા ભાજપા પ્રમુખ સુરેશભાઈ ગોધાણી તેમજ અલ્પાબા વિજયસિંહ ચુડાસમા –
ઉપ પ્રમુખ બોટાદ જિલ્લા ભાજપ મહિલા મોર્ચા તેમજ મહિલા મોર્ચા ની બહેનો તેમજ બોટાદના સેંકડો લોકો આ રેલીમાં જોડાઈ નાગરીકતા સંશોધન કાયદાને સમર્થન આપ્યું હતું

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

**બોટાદના વ્યાપારી યુવાનને હનિટ્રેપમાં ફસાવી પાંચ લાખની ખંડણી માંગતી “ માહિ ગેંગ “ ને ઝડપી પાડતી બોટાદ પોલીસ ટીમ**

Wed Dec 25 , 2019

You May Like

Breaking News

August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31