*ભરૂચનાં લીંક રોડ ઉપર શંભુ ડેરી નજીક નગર પાલિકાનાં ટેન્કર ચાલકે સાયકલ પર જતાં બે કિશોરને અડફેટે લેતા એક કિશોરનું મોત થયું હતું અને બીજા કિશોરને ઇજા પહોંચી હતી.*

ભરૂચનાં લીંક રોડ ઉપર શંભુ ડેરી નજીક નગર પાલિકાનાં ટેન્કર ચાલકે સાયકલ પર જતાં બે કિશોરને અડફેટે લેતા એક કિશોરનું મોત થયું હતું અને બીજા કિશોરને ઇજા પહોંચી હતી.
ભરૂચનાં લીંક રોડ ઉપર શંભુ ડેરી નજીક નગર પાલિકાનાં ટેન્કર ચાલકે સાયકલ પર જતાં બે કિશોરને અડફેટે લેતા એક કિશોરનું મોત થયું હતું અને બીજા કિશોરને ઇજા પહોંચી હતી.
આજરોજ ભરૂચ શહેરનાં લીંક રોડ ઉપર પાલિકાનાં શૌચાલયનાં પાણી નિકાલ માટે વપરાતા ટેન્કર ચાલકે સાયકલ સવાર કિશોરોને અડફેટે લીધા હતા.
સાયકલ લઈને લીંક રોડ શંભુ ડેરી પાસેથી જતાં જયરાજ ચૌહાણ અને જીયાન જાદવ નાઓ સાયકલ પર જતાં હતા તે સમયે પુર ઝડપે આવતા પાલિકાનાં ટેન્કર ચાલકે કિશોરની સાયકલ અડફેટે લેતા કિશોરો જયરાજ ચૌહાણ અને જીયાન જાદવને ગંભીર ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે ભરૂચ સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં નારાયણ નગર-2 માં રહેતો જયરાજ ચૌહાણ નામનાં કિશોરને તબીબે મૃત જાહેર કર્યો હતો. જયારે જીયાન જાદવને ગંભીર ઇજા પહોંચતા તેની સારવાર કરવામાં આવી રહી છે. ટેન્કરનો ચાલક ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો જયારે કિશોરનાં પરિવારજનો દોડી આવ્યા હતા. શહેર એ ડિવીઝન પોલીસ પણ દોડી આવી પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
..અહેવાલ સલમાન દિવાન ભરૂચ

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ગુજરાતમાં 2021માં પ્રોજેક્ટ પૂરો થયા પછી ઔદ્યોગિક ઉત્પાદન 3 ગણુ વધવાનો અંદાજ. ગુજરાત સરકાર.

Mon Feb 3 , 2020

You May Like

Breaking News

August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31