કરજણ ની ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલ માં 10 માં ધોરણ માં અભ્યાસ કરતા યશભાઈ કેતન પટેલ નામ વિધાર્થી એ 70, 000 /- રૂપિયા ફી ના ભરતા સ્કૂલ પ્રશાસને વિધાર્થી ને ફોર્મ ના ભરવા દેતા વિધાર્થી ના ભવિષ્ય સાથે ચેડા….

ઝગડીયા /-
કરજણ ની ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલ માં 10 માં ધોરણ માં અભ્યાસ કરતા યશભાઈ કેતન પટેલ નામ વિધાર્થી એ 70, 000 /- રૂપિયા ફી ના ભરતા સ્કૂલ પ્રશાસને વિધાર્થી ને ફોર્મ ના ભરવા દેતા વિધાર્થી ના ભવિષ્ય સાથે ચેડા....
મોટી મોટી ફી વસુલ કરતી સ્કૂલ ઉપર લગામ લગાવામાં સરકાર નીસફળ નીવડી તેમ લાગી રહ્યું છે
રોજબરોજ શિક્ષણ ના ક્ષેત્ર માં સરકાર મોટી મોટી શિક્ષણ માટે ની યોજના બહાર પાડે છે… પરંતુ એ કાગળ પૂરતું જ રહી ગયું હોઈ એમ લાગી રહ્યું છે..
આવોજ એક કિસ્સો શિક્ષણ જગત માં લાંછન લગાવે તેવોબહાર આવ્યો છે જેમાં કિશનાદ ગામે રહેતા અને કરજણ સ્થિત ચિન્મય ઇન્ટરનેશનલ સ્કુલ માં 70000, /- ફી ના ભરતા યશ ભાઈ કેતન ભાઇ પટેલ નામ ના વિધાર્થી ને પિતાના મૃતયુ બાદ ફી ના ભરતા સ્કુલ તરફથી મેસેજ દ્વવારા વારંવાર માંગણી ઓ કરતા અને સ્કૂલ માં ના બેસવા દેતા માનસિક ત્રાસ આપવાના ચોંકાવનારા આક્ષેપ સાથે વિધાર્થી એ મીડિયા સામે પોતાની આપવીતી જણાવી હતી..
સરકાર ભવિષ્ય સાથે ખિલવાડ કરતી સ્કૂલ પર તંત્ર ક્યારે લગામ લાગવશ અનેે સુ કર્યવાહી કરશે ..તે જોવું રહ્યું..

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

બોટાદ મા ગુજરાત અનામત બચાવો ક્રાંતિ સમિતિ હેઠળ કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ

Mon Feb 3 , 2020

You May Like

Breaking News

August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31