*માણાવદર ની પાનેરા કૉલેજ અને આદિત્ય સ્કૂલનૉ વાર્ષિકોત્સવ ઉજવાયો*

માણાવદર કેળવણી મંડળ સંચાલિત જે.એમ.પાનેરા આર્ટસ કૉર્મસ એન્ડ કૉમ્પ્યુટર સાયન્સ કૉલેજ અને આદિત્ય સ્કૂલનૉ વાર્ષિકોત્સવ 2020 જેમાં વિદ્યાર્થી પ્રતિભા સન્માન, વ્યક્તિ વિશેષ સન્માન, સરસ્વતી સન્માન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ચતુર્થ વિધ કાર્યક્રમૉ યોજાયા. માણાવદર ના અગ્રણી કેળવણી કાર જેઠાભાઈ પાનેરા માર્ગદર્શન નીચે ચાલતી માણાવદર કેળવણી મંડળ સંચાલિત જે એમ પાનેરા આર્ટસ કૉર્મસ એન્ડ કૉમ્પ્યુટર સાયન્સ કૉલેજ અને આદિત્ય સ્કૂલનૉ 2020 પાનેરા શૈક્ષણિક સંકુલ ખાતે વાર્ષિકોત્સવ યોજાઇ ગયો હતૉ આ કાર્યક્રમ માં પ્રૉફેસર વાળા એ ઑરે ઑરે પારેવડા તું કાલે ઉડી જાજારે આ ગીત ગાઇને સહુ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા
આ સમારોહ નું ઉદ્ધાટન કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક , નરસિંહ મહેતા યુનિવર્સિટી ના કુલપતિ ડૉ ચેતન ત્રિવેદી, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઇ ગોહિલ, જી.પી.કાઠી, ડૉ.બલરામ ચાવડા, ડૉલીબેન અજમેરના, ડૉ. જે.એસ.વાળા , દિનેશભાઇ ખટારીયા , ચંદ્રેશભાઇ હેરભા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કોલેજ ના પ્રિન્સીપાલ ડૉ.મહેશ મેતરા, પ્રવિણભાઇ સોલંકી, યુવા કેળવણી કાર ધર્મેશભાઇ પાનેરા સહિતના સમગ્ર કૉલેજ ટીમ તથા સ્કુલ ની ટીમે જહેમત ઉઠાવી ને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતૉ
અહેવાલ- જીજ્ઞેશ પટેલ માણાવદર

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

માતૃભાષા દિનની સાળંગપરડા પ્રાથમિક શાળામાં અનોખી રીતે ઉજવણી કરાઈ

Sun Feb 23 , 2020

You May Like

Breaking News

August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31