*ઝગડીયા ના નવી તરસાલી ગામની ગટર નું ગંદુ પાણી વારંવાર પાડ તૂટી જવાથી ખેડૂતો ના ખેતર માં જતા નુકસાની વેઠવાનો વારો*….

ઝગડીયા /- 07-03-20
એન્કર :::ઝગડીયા ના નવી તરસાલી ગામની ગટર નું ગંદુ પાણી વારંવાર પાડ તૂટી જવાથી ખેડૂતો ના ખેતર માં જતા નુકસાની વેઠવાનો વારો*….
વીઓ :::ઝગડીયા ના નવી તરસાલી ગામની ગન્દા પાણી ની ગટર ગામની બહાર બનાવેલ નાના તળાવ ની પાડ તૂટવાથી વારંવાર આજુબાજુ ના ખેડૂતો ના ખેતર માં ગંદુ પાણી ઘુસી જવાના કારણે પોતાના પાક ને નુકશાન વેઠવાનો વારો આવે છે..
.
આજ રોજ પણ નવી તરસાલી ગામની ગટર નું પાણી ભાલોદ ના એક ખેડૂત ના ગુલાબ ના ખેતર માં અને ઇન્ડિયન ઓઇલ ની પાઇપ લાઈન નાખવાના ખાડા માં ગણદું પાણી ઘૂસી જતા આખા ખેતર સહિત ના વિસ્તાર માં દુર્ઘન્દ વારુ ગદું પાણી જોતાજ ખેડુતઓ એ આનંદ ફાનન્દ માં JCB મશીન દ્વવારા પાડ બાંધી પાણી રોક્યું હતું…
ઉલ્લેખનીય છે કે વારંવાર ખેડૂતો દ્વવારા નવીતરસાલી ગ્રામપંચાયત અને સરપંચ ને પણ ગંદા પાણી મામલે મૌખિક રજુઆત કરતા પણ કોઈ પગલાં લેવાતા નથી ..
રિપોર્ટ બાય /- સલમાન દિવાન

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભાટીયા નવગુજરાત સંગીત વિધાપીઠ દ્વારા દેવભૂમિ દ્વારકામાં શ્રી સરસ્વતી સંગીત ક્લાસિસને પરીક્ષા કેન્દ્રની માન્યતા આપવામાં આવેલ.

Fri Mar 13 , 2020
ભાટીયા નવગુજરાત સંગીત વિધાપીઠ દ્વારા દેવભૂમિ દ્વારકામાં શ્રી સરસ્વતી સંગીત ક્લાસિસને પરીક્ષા કેન્દ્રની માન્યતા આપવામાં આવેલ. આજે ભારતીય પ્રાચિન શાસ્ત્રીય સંગીત,લોક કલા સંસ્કૃતિ ક્યાંકને વિસરાઈ રહી છે. ત્યારે આવનારી પેઢી આ કળાને જીવંત રાખે અને જતન કરે તેવા અનોખા પ્રયત્ન સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ગુજરાત સરકારશ્રીનો ઉમદા હેતુ ધ્યાનમાં […]

You May Like

Breaking News

August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31