*રાજ્યભરમાં વિનામુલ્યે માસ્ક વિતરણ કરવું જોઇએ-ઘનશ્યામભાઈ વાઘ* *આરોગ્ય વિભાગ ગંભીરતાથી વિચારે તે ખુબ જરુરી*

હાલ આપણો દેશ અને સમગ્ર વિશ્વ કોરોનાવાયરસ થી મોટાપ્રમાણમાં પ્રભાવિત છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિનામુલ્યે માસ્ક વિતરણ નો નિણઁય પણ ખુબ જરુરી છે આજે બજારમાં માસ્ક ના ભાવ દસ વિસ ગણા કરી અને કાળાબજાર કરીઅને લોકોની મજબુરીનો ફાયદો ઉપાડી રહયા છે.
આવા સમયે દરેક સીવીલ હોસ્પીટલ અને આરોગ્ય કેન્દ્ર તથા સરકારી ઓફિસ ઉપર તત્કાલિન ઘોરણે માસ્ક વિતરણનુ કાયઁ કરવામાં આવે અને તમામ ન્યુઝ અને સમાચાર ના માધ્યમ થી લોકો સુઘી સંદેશ પહોંચાડવા માં આવેતેવી અમારી લાગણી અને માંગણી છે.
ઘનશ્યામભાઈ વાઘ
સદસ્ય-રાજુલા નગરપાલિકા

રિપોર્ટ:- મહેશભાઈ વરૂ રાજુલા

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત ખંભાળિયા દ્વારા ભોજન વિતરણ.

Sun Apr 5 , 2020

You May Like

Breaking News

August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31