જરૂરીયાતમંદ કુટુંબોને રાશનકીટનું વિતરણ કરતી બોટાદ પોલીસ ટીમ


તા. ૧૭/૦૪/૨૦૨૦
જરૂરીયાતમંદ કુટુંબોને રાશનકીટનું વિતરણ કરતી બોટાદ પોલીસ ટીમ
સમગ્ર ભારતમાં કોરોના વાયસરની મહામારી ના કારણે ૧૯ દિવસનું લોકડાઉન-૨ જાહેર કરવામાં આવેલ છે ત્યારે ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર સાહેબ તથા બોટાદ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબની સુચના હોય કે લોકો સાથે માનવીય અભીગમ દ્રારા કાયદાનું કડક અમલીકરણ કરવું જે અન્વયે નાગરીકોની નાનામાં નાની જરૂરીયાતો પણ સંતોષવી અને લોકોને કોઇપણ મુશ્કેલી ના પડે તેવી રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવી જે અન્વયે આજ રોજ તા.૧૪/૦૪/૨૦૨૦ બોટાદ જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાજદિપસિંહ નકુમ સાહેબ તથા બોટાદ પોલીસ સ્ટેશનના ઇ.ચા PI આર.બી.કરમટીયા સાહેબ તથા MT PSI શ્રી ડી.ટી.પરમાર સાહેબ તથા ASI હરદેવસિંહ ગોહિલ તથા ASI આર.ડી.પટેલ તથા બોટાદ પોલીસ ટીમ તથા સેવા ભાવી સંસ્થા દ્રારા બોટાદ શહેરના હીફલી તથા માતાવાડી વિસ્તારના હિરાઘસુ લોકો કે જેવો લોકાડાઉનના કારણે ઘર બહાર નિકળી ન શકતા હોય અને તેઓના ધંધા રોજગાર બંધ હોય જે અન્વયે આવા ૧૦૦ જરૂરીયાતમંદ કુટુંબી જનોને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું.
અને બોટાદ જીલ્લા પોલીસ તમામ નાગરીકોને અપીલ કરે છે કે જો આપની આજુબાજુમાં કોઇ જરૂરીયાત મંદ હોય તો બોટાદ પોલીસ જાણ કરશો જેથી એમના સુધી મદદ પહોચાડી શકાય.

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

*રાજકોટ શહેર જ્યોતિ C.N.C. વાળા પરાક્રમસિંહ જાડેજા દ્વારા કલકેટરને અપાયું પ્રથમ મશીન.*

Sun Apr 19 , 2020

You May Like

Breaking News

August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31