*વાંકાનેર ની ૧૦૦ બેડ ની સરકારી હોસ્પિટલ માત્ર 3 ડોકટરો ના હવાલે*

વાંકાનેર: વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં થી મેડિકલ સારવાર માટે રોજ ૬૦૦થી ૭૦૦ની મેડિકલ તપાસણી કર્યા બાદ દવા અને સારવાર કરવામાં આવે છે તે જ સરકારી હોસ્પિટલમાં ખાટલે મોટી ખોટ હોય તેમ દર્દી અને ડોક્ટર વચ્ચે ઘર્ષણ જેવી ઘટનાઓ બને તેવો ઘાટ સતત રહ્યો છે એક તરફ સરકાર દ્વારા વિકાસ લક્ષી અને મેડિકલ સારવાર અર્થે સતત ચિંતક હોય એમ છતાં મોટાભાગે સરકારી હોસ્પિટલોમાં અપૂરતા સ્ટાફની સતત સમસ્યાનો ભોગ સામાન્ય પ્રજાજનો બને છે અને અપૂરતા સ્ટાફને કારણે મહત્ત્વના ડોક્ટરોની ખાલી જગ્યા રહી હોય તેમ નર્સિંગ સ્ટાફ 60 ની જગ્યાએ માત્ર ૧૫ રહ્યો છે જ્યારે મહેકમ સરકારી નીતિ નિયમસર ૬૦નો હોય તેની જગ્યાએ માત્ર ૧૫ નો છે તેવી જ રીતે ડોક્ટરો નું મહેકમ 7 છે જેની જગ્યાએ માત્ર ત્રણ જ હોય છે જેમાં એક ડોક્ટર નાઈટ ડ્યુટી માં હોય અને અન્ય બે ડૉ મોટાભાગે મેડીકલ ઓપીડી સંભાળે છે ત્યારે હાલમાં કોરોનાવાયરસ અંતર્ગત સરકારી હોસ્પિટલમાં સતત સાવચેતીના પગલા રૂપે સમગ્ર સ્ટાફ પણ ચિંતામાં મુકાયા હોય અને આ વાંકાનેર ની 100 બેડ ની સરકારી હોસ્પિટલમાં સ્ટાફની સતત ઘટ હોવાથી સમગ્ર વાકાનેર પંથકના લોકોને આરોગ્ય માટે ભારે હાલાકી વેઠવી પડે છે આ અંગે અવારનવાર આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી સુધી મૌખિક લેખિત ફરિયાદો ઉઠવા પામી હોય છતાં પણ આંખ આડા કાન કરતા હોય તેવો ઘાટ હાલ લોકો મહેસૂસ કરી રહ્યા છે અંતરે નોંધનીય છે કે કાગળ ઉપર 100 નું મહેકમ ચાલી રહ્યું છે જે મુજબ ડૉક્ટર અને નર્સ નો સ્ટાફ સતત ઓછો રહ્યો છે જેના પરિણામે હાલ ચાલી રહેલા કોરોનાવાયરસ અંતર્ગત લોકોમાં ગંભીર ચિંતાઓ ભયજનક ઉઠવા પામી છે
અહેવાલ અલી અકબર દેકાવાડીયા
વાંકાનેર

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

*લોકડાઉનની સ્થિતિમાં રાજ્યના વીજ ગ્રાહકોને આર્થિક રાહત આપતા મુખ્યમંત્રીશ્રી. વિજયભાઈ રૂપાણીનો નિર્ણય.*

Mon May 11 , 2020

Breaking News

July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031