તા. ૧૫/૦૫/૨૦૨૦ સાવરકુંડલા તાલુકાના લીખાળાગામે બનેલ ફાયરીંગના બનાવ સબંધે આરોપીઓના રહેણાંક મકાને કોમ્બીંગ દરમ્યાન હથીયારો તથા જીવતા કાર્ટીસ તથા રોકડા રૂપીયા શોધી કાઢતી અમરેલી પોલીસ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબનાઓએ શરીર સબંધી ભારેગુન્હાના આરોપીઓને અટક કરવા, તમામ પ્રયાસો કરવા સુચના કરેલ હોય, જે અન્વયે શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અન્વયે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.ન-૧૧૧૯૩૦૫૩૨૦૦૪૮૮/૨૦૨૦ IPC કલમ ૩૦૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, આર્મ એકટ કલમ ૨૫(૧)એ, ૨૫(૧-બી)એ, ૨૭(૧),તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબના ગુન્હાના કામે ગુન્હો કરી, ભાગી છુટેલ આરોપીઓની શોધી કાઢવા અમરેલી એલ.સી.બી શાખાના ઇન્ચાર્જ પો.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા એલ.સી.બી સ્ટાફ તથા એસ.ઓ.જી ઇન્ચાર્જ પો.ઇન્સ એમ.એ.મોરી સાહેબ તથા એસ.ઓ.જી સ્ટાફ તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ સુ.શ્રી એ.પી.ડોડીયા સાહેબ તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ નાઓએ તા-૧૫/૦૫/૨૦૨૦ ના રોજ આરોપી ભુપતભાઇ હીરાભાઇ વાધેલા તથા શૈલેશભાઇ ભુપતભાઇ વાધેલા રહે બંન્ને લીખાળા વાળાના રહેણાંક મકાને કોમ્બીંગ દરમ્યાન આરોપીઓના રહેણાંક મકાનન રૂમ માથી લોખ;ડના ધારીયા, છરી,લોખંડની ટી, લાકડી, જેવા ઘાતક હથીયારો મળી આવેલ તેમજ રોકડા રૂપિયા ૧,૪૦,૦૦૦/- જીવતા કાર્ટીસ તથા ફુટેલ કાર્ટીસ તથા ચાંદીની લાસ તથા કાર્ટીસ રાખવાનો પટ્ટો વિગેરે મળી આવતા તપાસ અર્થે કબજે કરેલ છે તેમજ આરોપીના રહેણાંક મકાનેથી કાળીયાક હરણનુ શીંગડુ મળી આવતા, આર.એફ.ઓ અધિકારી શ્રી કે.પી.ભાટીયા સાહેબને આગળની કાર્યવાહી થવા અર્થે સ્થળ ઉપર સોપી આપેલ છે અને નાશી છુટેલ આરોપીઓને શોધી કાઢવાના પ્રયાસો શરૂ છે.
આમ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબનાઓની સુચના અન્વયે તેમજ શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી શાખાના ઇન્ચાર્જ પો.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા એલ.સી.બી સ્ટાફ તથા એસ.ઓ.જી ઇન્ચાર્જ પો.ઇન્સ એમ.એ.મોરી સાહેબ તથા એસ.ઓ.જી સ્ટાફ તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ સુ.શ્રી એ.પી.ડોડીયા સાહેબ તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ નાઓને લીખાળા ગામે કોમ્બીંગ દરમ્યાન આરોપીઓના રહેણાંક મકાનેથી મોટા પ્રમાણમા હથીયાર તથા રોકડા રુપિયા તથા જીવતા તથા ફુટેલા કાર્ટીસો તથા કાળીયર હરણનુ શીંગડુ શોધી કાઢવા મોટી સફળતા મેળવેલ છે.
– મહેશભાઈ વરૂ
રાજુલા -અમરેલી

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

લખતર ના દેવળિયા ગામ મા વિદેશી વસ્તુઓ નહિ વેચવા વેપારીઓ નો નિર્ણય.

Sat May 16 , 2020

You May Like

Breaking News

July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031