લખતર ના દેવળિયા ગામ મા વિદેશી વસ્તુઓ નહિ વેચવા વેપારીઓ નો નિર્ણય.

લખતર તાલુકાના ના દેવળિયા ગામ ના વેપારીઓ એ પંચાયત ની અપીલ ને માન આપી. વિદેશી વસ્તુઓ નહિ વેચવા નો. નિર્ણય લેતા હવે આં ગામ માં કોઈ પણ પ્રકાર ની વિદેશ ચીજવસ્તુઓ. બિસ્કીટ થી માંડી. સેવિંગ ક્રીમ. ટૂથપેસ્ટ જેવી અનેક. વિદેશી વસ્તુઓ આં ગામ માં. હવે થી નહિ નહિ મળે
હાલ. ભારત માં કોરોના કહેર વચ્ચે વડા પ્રધાન મોદી સાહેબ ની અપીલ ને માન આપી. દેવળિયા ગ્રામ પંચાયત ના સરપંચ તથા ગામ ના આગેવાન ધર્મેન્દ્રસિંહ રાણા યે વેપારીઓ ને રૂબરૂ મળી વડા પ્રધાન ની અપીલ વેપારીઓ ને સમજાવી વિદેશી વસ્તુઓ નું ગામ માં વેચાણ નહિ કરવાનો નિર્ણય લેતા તમામ વેપારીઓ આં. અપીલ ને માન આપી હવેથી કોઈ પણ પ્રકાર ની વિદેશી વસ્તુઓ નું વેચાણ ગામ માં નહિ કરવાનું નિર્ણય લેતા વડા પ્રધાન ના સ્વદેશી અપનાવો અભિયાન ને અહીંના વેપારીઓ યે વધાવી લેતા. હવે આ ગામ માં. કોઈ પણ પ્રકાર ની વિદેશી ચીજવસ્તુઓ મળશે નહિ

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અમરેલી જિલ્લા ના વાવેરા પી એસ ચી સેન્ટર માં ડૉ ભરતભાઈ કાનાબાર દ્વારા કીટ વિતરણ

Sun May 24 , 2020
આજરોજ વાવેરા પી એસ ચી સેન્ટર માં ડોક્ટર ભરતભાઇ કાનાબાર (પૂર્વ પ્રમુખશ્રી અમરેલી જિલ્લા ભાજપ) દ્વારા કોરોના સામે લડી રહેલ આ સમયમાં પોતાનો કિંમતી સમય આપી અને આજુબાજુના વિસ્તાર તેમજ ગામલોકોની મદદ કરી રહેલ આશા બહેનોને કીટ વિતરણ કરવામાં આવેલ ..જેમાં હીરાભાઈ સોલંકી ,રવુભાઈ ખુમાણ, જીગ્નેશભાઈ પટેલ ,પ્રતાપ ભાઈ મકવાણા, […]

You May Like

Breaking News

July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031