અમરેલી જિલ્લા ના વાવેરા પી એસ ચી સેન્ટર માં ડૉ ભરતભાઈ કાનાબાર દ્વારા કીટ વિતરણ

આજરોજ વાવેરા પી એસ ચી સેન્ટર માં ડોક્ટર ભરતભાઇ કાનાબાર (પૂર્વ પ્રમુખશ્રી અમરેલી જિલ્લા ભાજપ) દ્વારા કોરોના સામે લડી રહેલ આ સમયમાં પોતાનો કિંમતી સમય આપી અને આજુબાજુના વિસ્તાર તેમજ ગામલોકોની મદદ કરી રહેલ આશા બહેનોને કીટ વિતરણ કરવામાં આવેલ ..જેમાં હીરાભાઈ સોલંકી ,રવુભાઈ ખુમાણ, જીગ્નેશભાઈ પટેલ ,પ્રતાપ ભાઈ મકવાણા, સરપંચ શ્રી બીસુભાઇ ધાખડા મનુભાઇ ધાખડા વડલી, કનુભાઈ ધાખડા સાથે ડોક્ટર કાનાબાર સાહેબ ની ટીમ હાજર રહેલ તેમજ કોરોના સામે લડી રહેલ બહેનોને બિરદાવી અને પ્રોત્સાહિત કર્યા.

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

*રાજકોટ શહેર કિશાન સંઘના પ્રમુખ સહિત દિલીપ સખીયા સહિત અંદાજે ૫૦ ખેડૂત આગેવાનોની અટકાયત.*

Tue May 26 , 2020

You May Like

Breaking News

July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031