*અમરેલી જિલ્લાના રાજુલામાં તમાકુ સોપારીના હોલસેલરો હજી કાળા બજાર કરવામાં અવ્વલ*

રાજુલામાં સસ્તા ભાવે માલ આપવો
વેપારીઓ ને ગળે ઘૂંટડો નથી ઉતરતો રાજુલા માં તંબાકુ સોપારી ના જથ્થાબંધ વેપાર કરતા લોકો પાન માવા ના કેબીન ધારકોને મૂળ કિંમત કરતા વધારે ભાવ લઈ ને કાળા બજારી ચાલુ કરી છે અને મનફાવે તેવા ઉડાઉ જવાબો આપે છે.તેવી પાન માવાના કેબીન ગલ્લા વાળા ઓ તરફ થી સર્ચા જાગી છે.
તમાકુ સોપારી ના હોલસેલ વેપારીઓ લોક ડાઉન પેહલાના કાળાબજારના જૂના ભાવ માં માલ આપવો ગળે ઉતરતો નથી
રાજુલામાં તાલુકાના વધારે ગામડે થી ખેડૂત વર્ગ આવતા હોય છે.રાજુલા તાલુકાના આજુબાજુના ગામડાં જે મુખ્ય મથક રાજુલા ને લાગુ પડે છે અને વેપાર ઘર
વખરી નો સામાન તમામ રાજુલાથી ખરીદી કરતા હોઈ તો આ મોકાનો લાભ કેમ મૂકે અહીના તમાકુ સોપારી ના હોલસેલ
વેપારીઓ બીડી થી માંડી પાન માવાની તમામ વસ્તુ નું કાળા બજાર કરતા અમુક વેપારીઓ.
હાથી ને પણ અંકુશ ની જરૂર પડે,
તો છે કોઈ આ MRP કરતા વધારે કિંમત વસુલતા તમાકુ સોપારીના હોલસેલર વેપારીઓ ઉપર અંકુશ રાખે એવો મહાવત ? લોકોમાં ચર્ચા લોકડાઉનમાં માલ ખાધેલ વેપારીઓ ને હવે MRP કરતા વધારે ભાવ લેવાની ટેવ પડી ગઈ હોય એવું લાગે છે.લાજ શરમ નેવે મૂકીને બેફામ કાળા બજાર કરતા વેપારીઓમાં હવે ક્યારે માનવતા જાગશે એ જોવાનું રહ્યું.અમુક વેપારીઓ હજુએ ગરીબ લોકો નું લોહી ચૂંસવુ હોઈ તેમ માલ નો ભરાવો કરી પોતાની દુકાન બંધ કરી તમાકુની આઇટમો નો કાળા બજાર કરી રહ્યાં છે.તેવું લોકો માં ચર્ચાઈ રહ્યું છે.
વહીવટી તંત્ર યોગ્ય કરે એવી માંગ
રિપોર્ટ :- મહેશભાઈ વરુ ( રાજુલા)

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

*રાજકોટ શહેર રાજ્યમંત્રી મંડળની સતત નવમી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી કેબીનેટ બેઠક.*

Wed May 27 , 2020

You May Like

Breaking News

July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031