*રાજકોટ શહેર હવે માસ્ક નહી પહેનાર અને જાહેરમાં થુંકનારને પણ આપવામાં આવશે ઈ-મેમો.*

રાજકોટ શહેર હવે માસ્ક નહી પહેનાર અને જાહેરમાં થુંકનારને પણ આપવામાં આવશે ઈ-મેમો.
રાજકોટ શહેર તા.૨૭.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાએ શહેરમાં માસ્ક પહેર્યા ન હોય તેવા વ્યક્તિઓ પાસે પહેલા ૧૦૦૦ રૂપિયા અને બાદમાં રાજ્ય સરકારની સૂચના આવતા ૨૦૦ રૂપિયા દંડ વસૂલ કરે છે. દંડ વસૂલ કરવાની કામગીરીમાં રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસર સહિતના અધિકારીઓ સાથે માથાકૂટ થાય છે. મનપાએ માસ્કની રકમ વસૂલ કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. મનપાના અધિકારીઓ માસ્ક વગર નીકળ્યા હોય. તેમના ફોટા પાડે છે. અને માસ્ક વગર નીકળ્યા હોય તેમના ઘરે ઇ-મેમો મોકલી આપવાનું શરૂ કર્યું છે.
દિલીપ પરમાર.
રાજકોટ.

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

*રાજકોટ શહેર કિસાન સંઘે ચણાના ટેકાના ભાવની ખરીદીને લઈને વિરોધ કર્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે.*

Sat May 30 , 2020

You May Like

Breaking News

July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031