લખતર પાટડી ના પૂર્વ ધારાસભ્ય ની રજૂઆત બાદ નર્મદા કેનાલ માં ખેતી માટે તાત્કાલિક નીર છોડાયા

Share this:

લખતર પાટડી વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય દ્વારા dy. સીએમ ને લખતર પાટડી ના ખેડૂતો માટે માળિયા કેનાલ માં ખેતી માટે નીર છોડવાની રજુઆત બાદ dy. સીએમ દ્વારા. મંજૂરી અપાતા નર્મદા કેનાલ માં ખેતી માટે આજે નર્મદા ના નીર છોડવામાં આવ્યા હતા
લખતર પાટડી વિસ્તાર ના ઈંગરોળી કારેલા લીલાપુર. સાવલાના. માલવણ રામગિરિ ખેરવા કમાલપુર સહિત ના ખેડૂતો યે તથા પૂર્વ mla પુનમભાઇ મકવાણા ને bt kapas na વાવેતર માટે તાત્કાલિક નર્મદા ના નીર છોડવામાં આવે તેવી રજૂઆત કરાતાં ખેડૂતો ની સમસ્યા ને ધ્યાને લઈ પૂર્વ ધારાસભ્ય પુનમભાઇ મકવાણા દ્વારા ગુજરાત રાજ્ય ના ઉપમુખ્યમંત્રી ને લેખિત રજૂઆત કરતા ઉપમુખ્યમંત્રી યે ખેડૂતો ના હિત માટે તાત્કાલિક માળિયા કેનાલ માં નર્મદા ના નીર છોડવાની મંજૂરી આપતા નર્મદાના અધિકારીઓ દ્વારા આજે માળિયા કેનાલ માં નર્મદાના નીર છોડવામાં આવ્યા હતા જેને લખતર વિસ્તાર ના સન્નિષ્ઠ કાર્યકર પ્રભુભાઈ મકવાણા યે
ઉપમુખ્યમંત્રી ના નિર્ણય ને આવકાર્યો હતો અને ગુજરાત સરકાર ની તાત્કાલિક ખેડૂતો ના હિત માટે નર્મદાના નીર છોડવાના પગલાં ને ખેડૂત હિત માટે નું પગલું જણાવ્યું હતું આમ આખરે ખેતી માટે નર્મદા ના નીર છોડવામાં આવતા ખેડૂતો માં આનંદ ની લાગણી છવાઈ જવા પામી છે
રિપોર્ટ
અજય પાઠક

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

હળવદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડતા છ ગામો ખેતરો વરસાદી પાણીથી થયા જળબંબાકાર

Sat Jun 6 , 2020
Share this:

Breaking News

January 2021
M T W T F S S
« Dec    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031