હળવદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડતા છ ગામો ખેતરો વરસાદી પાણીથી થયા જળબંબાકાર

હળવદ પંથકમાંંથકમાં શુક્રવારે સાંજે શનિવારે રાત્રેમેઘરાજા ધમધોકાર એન્ટ્રી થતાંહતા સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી પડયો હતો ઉપરાંત તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વાદળ છાયું વાતાવરણ સર્જાયું હતું વરસાદ તૂટી પડયો હતો જેના કારણે ખેતરો વાડી મા વરસાદી પાણીના મીની તલાવડા ભરાયા હતા
શુક્રવારે સાંજે શનિવારે ‌ રાત્રેહળવદ તેમજ ગ્રામ્ય પંથકમાં બપોર બાદ વીજળીના ભારે કડાકા અને ભડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી ‌કરતા આપી હતી. ત્યારબાદ સતત મેઘ સવારી યથાવત રહેતા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નાળાઓમાંથી પાણી વહી નિકળ્યા હતા. તો સાથો સાથ તાલુકા‌માં શુક્રવારે રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબકતા સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને ખેતરો, વાડીઓમાં વરસાદી પાણી ભરાતા મીની તલાવડાના દશ્યો સર્જાયા હતા. જેમાં ખેડૂતોને તલ, બાજરી જેવા પાકોને નુકસાન થયું હોવાનું ખેડુતો એ જણાવ્યું હતું હળવદની સાથે ગ્રામ્ય પંથકમાં વરસાદની સાથે ભારે પવન ફુંકાતા ઘનશ્યામગઢ ગામના રોડ પર ૩ વૃક્ષો ધરાશાઇ થયા હતા. અને તાલુકાના અમરાપર, મિયાણી, ટીકર સહિતના ગામો‌ના ખેતરોમાં વરસાદી પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ઉપરાંત ભારે વરસાદના પગલે ખેડૂતોના તલ, બાજરી જેવા પાકોને ભારે નુકસાન થવાની ચિંતા ખેડૂતોએ ચિંતા મા ‌મુકાયા હતા
તસવીર અહેવાલ
રિપોર્ટર હરેશભાઈ પરમાર

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

રાણપુરમાં મેઘ મહેરે રાણપુર પંચાયતની પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી...

Sun Jun 7 , 2020

Breaking News

July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031