રાણપુરમાં મેઘ મહેરે રાણપુર પંચાયતની પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી…

રાણપુરમાં મેઘ મહેરે રાણપુર પંચાયતની પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી…
સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડયો છે બોટાદમાં પણ સારા વરસાદથી ખેડૂત પુત્રો ખુશખુશાલ છે પરંતુ ભ્રષ્ટ વહીવટીતંત્ર ની ઊંઘ હરામ થઇ ગઇ છે સરકાર દ્વારા પ્રિમોન્સુન કામગીરી માટે લાખો રૂપિયા ફાળવવામાં આવે છે પરંતુ રાણપુર શહેરના તમામ શેરી મહોલ્લા સોસાયટીઓમાં પાણીના જાણે તળાવ ભરાયા છે સાથે ગટરમાં કચરો બ્લોક થઈ જવાથી ગટરના પાણી પણ ઉભરેલા જોવા મળ્યા બીજી તરફ હજુ થોડા દિવસ પહેલા બનેલ રોડ પર ખાડા પડી ગયા છે અને તેમા વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા સાથે રોડમા યોગ્ય સ્લોબ નાં અભાવે રોડ પર પાણી તળાવ ભરાયા છે, ત્યારે રાણપુરમાં હાલમાં પણ બની બની રહેલ રોડ મા ગુણવત્તાયુક્ત મટીરીયલ isi માર્કની સિમેન્ટ નો એસ્ટીમેટ મુજ્બ ઉપયોગ થાય છે કે કેમ તેવા પ્રશ્નો ઊઠે છે હજી થોડા દિવસો પહેલાં બનેલા રોડમાં જો ખાડા પડી જતા હોય તો રાણપુર ની જનતા ને શું ખાડાવાળા રોડ પર જ વાહનો ચલાવવા પડશે તેઓ પ્રશ્નો ઊઠે છે

અહેવાલ નિલેશ સાકરિયા

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

બોટાદ જિલ્લાના ગામડાઓમાં સ્વચ્છતા ના છીંડા, અધિકારીઓ ગામડાં ની વિઝીટ કાઞળ પર તો નથી દર્શાવતા ને ??

Sun Jun 7 , 2020

You May Like

Breaking News

September 2020
M T W T F S S
« Jul    
 123456
78910111213
14151617181920
21222324252627
282930