બોટાદ જિલ્લાના ગામડાઓમાં સ્વચ્છતા ના છીંડા, અધિકારીઓ ગામડાં ની વિઝીટ કાઞળ પર તો નથી દર્શાવતા ને ??

બોટાદ જિલ્લાના ગામડાઓમાં સ્વચ્છતા ના છીંડા, અધિકારીઓ ગામડાં ની વિઝીટ કાઞળ પર તો નથી દર્શાવતા ને ??
સરકાર શ્રી દ્વારા સમગ્ર ભારત વર્ષમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત ના સૂત્ર સાથે અનેક પ્રકારની યોજનાઓથી ગામડાની સ્વચ્છ બનાવવા મોહિની ચાલુ કરવામાં આવી હતી પરંતુ ગામડાઓમાં આજે પણ ખુલ્લામાં સોચા કરતા , રોડ પર ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે સરકાર શ્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દરેક ગામોમાં કમ્પોઝ પિટ બનાવવા માટે હજારો રૂપિયા ફાળવવામાં આવ્યા છે તમામ તાલુકા પંચાયત ના માધ્યમથી ગ્રામ પંચાયતો સુધી આ રકમ પહોંચાડવાની હોય છે તો પછી બોટાદ જિલ્લાના મોટાભાગના ગામોમાં ગામના પાદરમાં કે રોડ પર કચરાના ઢગ કેમ જોવા મળે છે તે મોટો પ્રશ્ન છે શું અધિકારીઓ આ ગામની મુલાકાત લઇ સ્વચ્છતા જાળવણી અંગે સૂચના નહીં કરતા હોય કે શું કે પછી ગામડાની મુલાકાત માત્ર ને માત્ર કાગળ ઉપર બતાવી દેવામાં આવે છે તેવા પ્રશ્નો ઊભા થાય છે.! બોટાદ જિલ્લાના રાજપરા, બુબાવાવ ,કુંડલી અને અણીયાળી ગામ માં ગામના પાદરમાં અને રોડની બંને બાજુ આવા કચરાના ઢગ બોટાદ જિલ્લાના સ્વચ્છતા અભિયાન ના છીંડા દર્શાવે છે સાથે અધિકારીઓની લાલીયાવાડી ની પણ ચાડી ખાય છે…
અહેવાલ નિલેશ સાકરિયા

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

*રાજકોટ શહેરના પોલીસ અધિકારીઓએ કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમની મુલાકાત લીધી.*

Mon Jun 8 , 2020

You May Like

Breaking News

September 2020
M T W T F S S
« Jul    
 123456
78910111213
14151617181920
21222324252627
282930