*રાજકોટ શહેરના પોલીસ અધિકારીઓએ કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમની મુલાકાત લીધી.*

રાજકોટ શહેરના પોલીસ અધિકારીઓએ કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમની મુલાકાત લીધી.
રાજકોટ શહેર તા.૮.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબ તથા J.C.P ખુર્શીદ અહેમદ સાહેબ તેમજ D.C.P પ્રવીણ કુમાર સાહેબની સુચના મુજબ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમની મુલાકાત લીધી હતી. પોલીસ કમિશનર સાહેબે અંબા ની મુલાકાત લેવા તથા એની સારસંભાળ લેવા માટે સૂચનાઓ આપેલ છે. અને ઘણા સમય હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ હતી. અને હાલમાં તે બાલાશ્રમમાં છે. જ્યાં A.C.P પૂર્વ રાઠોડ સાહેબ તથા P.I વી.કે.ગઢવી એ આ દીકરીની મુલાકાત લીધેલ છે. સંસ્થાના ટ્રસ્ટી હરેશભાઈ વોરા સુપરિન્ટેન્ડન્ટ પલ્લવીબેન જોષી કથા બાલાશ્રમનો સ્ટાફ અંબાની દેખરેખ ખૂબ જ સારી રીતે કરી રહેલ છે.

. દિલીપ પરમાર.
રાજકોટ.

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

*રાજકોટ શહેરમાં આજથી હોટેલ, રેસ્ટોરન્ટ અને મોલ ફરી ધમધમશે. મોલમાં મર્યાદિત પ્રવેશ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે.*

Mon Jun 8 , 2020

You May Like

Breaking News

August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31